SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર ચતુર્થ વ્યાખ્યાનમ્ મળતા ખીતાબો-પદવીઓથી, પરવાળાંથી, (રત્તરથમur) માણેક વિગેરે લાલ રત્નોથી, ઇત્યાદિક અનેક | પ્રકારની ઉત્તમ વસ્તુઓથી તે જ્ઞાતકુલ વૃદ્ધિ પામ્યું. (સંતસારસન્ને) વળી વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી (-વારસમુur) તથા પ્રીતિ એટલે માનસિક સંતોષ અને સત્કાર એટલે સ્વજનોએ વસ્ત્રાદિથી કરેલી ભક્તિ, તે સઘળાઓના સમુદાયે કરીને (૩ ૩ મિદ્વિત્ય) તે જ્ઞાનકુલ અતિશય વૃદ્ધિ પામ્યું. (ત of સમાર માવો મહાવીરરસ) ત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવીરના (૩મૂપિઝ) માતા પિતાને (૩યમેયાન્વે ૩ ત્યિg fધતિ પત્યિમનીષા સંવરણે સમુપ્પનિત્ય) આવા સ્વરૂપનો આત્મવિષયક, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે - ૮૯ો. (1fમરું જ કરું પણ તારા) જયારથી આરંભીને આપણો આ બાળક (વુસિ મિત્તા વવવંતે) કુખને વિષે ગર્ભપણે ઉત્પન્ન થયો છે (તપ્પfમડું ) ત્યારથી આરંભીને (૩ દિરો વહ્વામી) આપણે હિરણ્ય, (સુવઇ રદ્ધામો) સુવર્ણ, (ઘvvf ઘન્નેvi રદ્ધામો) ધન અને ધાન્યથી વૃદ્ધિ પામીએ છીએ, (નાવડા - ૧, આત્માને વિષે થયેલો. ૨. સંકલ્પ બે પ્રકારનો હોય છે એક ધ્યાનસ્વરૂપ અને બીજો ચિતવન સ્વરૂપ. તે બે જાતના સંકલ્પમાં આ સંકલ્પ ચિંતવન સ્વરૂપ થયો, એમ જણાવવાને ચિંતિત શબ્દ મૂક્યો છે. ૩. ચિતવન સ્વરૂપ પણ કોઈ અભિલાષા રૂપ હોય છે, અને કોઈ | અભિલાષા રૂપ હોતો નથી, તેમાં આ સંકલ્પ અભિલાષારૂપ થયો એમ જણાવવાને પ્રાર્થિત શબ્દ મૂક્યો છે. ૪. મનોગત એટલે મનમાં રહેલો; હજુ વચનથી પ્રકાશિત નહિ કરેલો. TE. ૧૮૩ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy