SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર વડે આશ્ચર્યકારી, (ઉત્યમ મસૂરત્યર્થ) જેની ઉપર સ્વચ્છ અને કોમલ રેશમી ગાદી પાથરી છે એવું, " તૃતીય (સેવિત્યારૂત્ય) તે રેશમી ગાદી ઉપર સફેદ વસ્ત્ર બીછાવેલ છે જેનું એવું; વળી તે સિંહાસન કેવું છે? - ! વ્યાખ્યાનમ્ (સુમરૂ શંભુરરસ) અતિશય કોમલ, અને તેથી જ શરીરને સુખકારી છે સ્પર્શ જેનો એવું, (વિસિર્વે વિસના રિયાળી માસ રચાવે) આવા પ્રકારનું સુન્દર સિંહાસન સિદ્ધાર્થરાજા ત્રિશલા ક્ષત્રિયાણીને ||Hણી બેસવા માટે મંડાવે છે. (વિત્ત) સિંહાસન મંડાવીને (રોવિયપુરિસે સદ્દા) કૌટુબિંક પુરુષોને બોલાવે છે. (સવિરા) બોલાવીને (પૂર્વ વાસી-) તે કૌટુંબિક પુરુષોને આ પ્રમાણે કહ્યું કે - /૬૪ો. (Mિામે મો રેવાનુfgયા !) હે દેવાનુપ્રિયો !તમે જલદી (ઉર્હામમિત્તસુત્ત-કચારણ વિદત્યગુસ્સને સુવિપત્નિવસ્ત્રપતિ, સાવેદ) આઠ છે અંગો જેને વિષે એવા પ્રકારનું જે મહાનું નિમિત્તશાસ્ત્ર એટલે પરોક્ષ પદાર્થોને જણાવનારું શાસ્ત્ર, તે નિમિત્તશાસ્ત્રના સૂત્ર અને અર્થને વિષે પારંગત થયેલા; અને વિવિધ જાતિના શાસ્ત્રોને વિષે કશલ, આવા પ્રકારના સ્વપ્નલક્ષણપાઠકોને બોલાવો એટલે સ્વપ્નશાસ્ત્રો અને લક્ષણશાસ્ત્રોમાં પાર પહોંચેલા પંડિતોને બોલાવો. નિમિત્તશાસ્ત્રના આઠ અંગ નીચે મુજબ સમજવા - "अगं स्वप्नं स्वरं चैव, भौमं व्यञ्जन-लक्षणे । उत्पातमन्तरिक्षं च, निमित्तं स्मृतमष्टधा ॥१॥" ૧૫૦ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy