________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
v
=
કલ્પસૂત્ર ભાષાંતર
તૃતીય
વ્યાખ્યાનનું
નિસિડમોપિચ્છીમુદ્ધ ઘN) લીલા, કૃષ્ણ, લાલ, પીળા અને સફેદ વર્ણવાળા હોવાથી રમણીય, સુકોમલ, અને વાયુ વડે આમ તેમ ફરકતા એવા જે જથ્થાબંધ મોરપીંછ તે મોરપીંછ રૂપી જાણે તેના કેશ હોયની ! એવા ધ્વજને દેખે છે ! અર્થાતુ જેમ મનુષ્યના મસ્તક ઉપર કેશનો ચોટલો શોભે છે, તેમ આ ધ્વજ ઉપર પણ | ચોટલાની જગ્યાએ મોરપીંછનો ગુચ્છો શોભે છે. વળી તે ધ્વજ કેવો છે ? (વારિરરી) અતિશય શોભાયુક્ત છે, (ત્તર-સંáવું-રારય-
રત્નસપંદુરેખા મત્યચચેન સીદેન રાયમાળા રામા ) તે ધ્વજના ઉપરના ભાગમાં સિંહ ચીતરેલો છે, તે સિંહ સ્ફટિકરત્ન, શંખ, અંતરત્ન, મચકુંદ પુષ્પ, પાણીના કણીયા, અને રૂપાના કલશ જેવો સફેદ છે. આવા પ્રકારના પોતાના સૌંદર્ય વડે રમણીય લાગતા સિંહ વડે તે ધ્વજ શોભી રહ્યો છે, (મિત્તે નાતન મંડ« વેવ વવસિ પિચ્છ) વળી વાયરાના તરંગથી ધ્વજ ફરકે છે, તેથી તેમાં ચીતરેલો સિંહ પણ ઉછળી રહ્યો છે; તેથી અહીં કવિ ઉસ્નેક્ષા કરે છે કે – જાણે તે સિંહ આકાશતલને | ફોડી નાખવાનો પ્રયાસ કરી રહ્યો હોયની! આવા પ્રકારના સિહયુક્ત ધ્વજને દેખે છે. વળી તે ધ્વજ કેવો છે? - (સવમ૩૩માત્રચાડડયર્થના) સુખકારી મંદ મંદ વાયરાને લીધે ચલાયમાન થતો, (
૩ણમા) | અતિશય મોટો, (ગજળઝ) અને મનુષ્યોને દેખવા લાયક મનોહર રૂપવાળા ધ્વજને દેખે છે (૮) l૪ના
જે
૧૧૮
For Private and Personal Use Only