SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૭ સમર્થન કરવામાં આવ્યું છે કે-સામાન્ય બીજને સ્થાપન કરવા માટે અપાતી દીક્ષા, એ દ્રવ્ય સમ્યકુવાદિના ક્રમે કરીને અસદ્ગહનો ત્યાગ આદિ જે ગુણે તે ગુણોની પ્રાપ્તિપૂર્વક પરમ દીક્ષાની પ્રાપ્તિનું કારણ છે.” " अट्टाहि अवासाणां, बालाण वि इत्थ तेण अहिगारो। __ भणियो एवं तित्थे, अबुच्छित्ति कया होइ ॥ १ ॥" ___ 'तेन' वीजाधानेन हेतुनाष्टाधिकवर्षाणां बालानामपि 'अत्र' दीक्षायामधिकारः 'भणितः ' मूत्रे, समर्थिनश्च पञ्चवस्तुकादौ, उक्त. क्रमनियमे तु नैतदुपपद्येत । 'एवं' बालानामपि दीक्षाधिकारे तीर्थऽव्यवच्छित्तिः कृता भवति ॥" તે બીજાધાન' રૂપ હેતુથી આથી અધિક વર્ષની વયવાળા બાલકોને પણ દીક્ષામાં અધિકાર છે, એટલે કે-આઠ વર્ષથી અધિક વર્ષની વયવાળા બાળકોને “બીજાધાન” રૂપ હેતુથી દીક્ષા આપવાનો સ્પષ્ટ અધિકાર છે. આ વાત સૂત્રમાં કહી છે અને “પંચવસ્તુક' આદિમાં સમર્થિત કરી છે. એટલે જે ઉત ક્રમનો, એટલે કે-પ્રતિમા પાલન આદિ કર્યા પછીજ દીક્ષા લઈ શકાય, એ ક્રમને નિયમ માનવામાં આવે તે આ વાત ઘટી શકે નહિ, માટે એ ક્રમનો નિયમ નથી, પણ એ ક્રમ તો પુરૂષ વિશેષ માટે જ છે. એથી જ બાળકનો પણ દીક્ષામાં અધિકાર છે અને એ અધિકારના પ્રતાપે તીર્થની સ્થિતિ કાયમી થાય છે.” દીક્ષાની વચનું વિધાના-- આઠ વરસથી જ દીક્ષાની યોગ્યતા આવે છે, પણ તે પૂર્વે નહિ” એવું વિધાન નિશ્ચિત કરવા માટે આની અંદરની ઉમ્મરવાળાને આપવામાં દેવ છે, એમ દર્શાવતાં સૂરિપુરંદર શ્રી હરિભદ્રસુરિશ્વરજી મહારાજા ફરમાવે છે કે – તો પરમવિત્ત, જ ઘરમાવો રિ રિ " 'तदधः परिभवक्षेत्र' इत्यष्टभ्यो वर्षेभ्य आगंदसौ परिभवभाजन भवति 'चरणपरिणामो (भावो) पि' न चारित्रपरिणामोऽपि 'प्रायो' बाहुल्येन 'एतेषां तदधोवर्तिनां बालानामिति ।। આની અંદર બાલક પરિભવનું ભાજન થાય છે અને આની અંદરના બાળકોને ચારિત્રના પરિણામ પણ બહુધા થતા નથી.” For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy