SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra સ 20 www.kobatirth.org ૨૫૨ શ્રાવકાએ કયી પ્રવૃત્તિ કરવી અને કી ન રવી, તે માટે જીએ શાસ્ત્રિય પુરાવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir સ ૪૦ આ ખરડા થવાથી લાભ શું ? આ ખરડા થવાથી ઘણાજ લાભ છે અને તે રાજ્ય ન કરે તે તેની ફરજ ચૂકે છે. શાંતિનિકેતનમાં શું કરે છે ? સ જજૈન ચેર સ્ટાર્ટ કરી છે. મારા વિચાર પ્રમાણે આવા કાયદાની જરૂર છેજ. કોઇ પણ નતના સંન્યાસી ખાવા બધાને માટે કાયદાની જરૂર છે. કાયદાથી, ઘણાં માડાં પરિણામ આવે છે તે ન આવે ? એવા અનેક કસા બન્યા છે, જે સારા માસાને વાત પણ ન કરી શકાય. અમદાવાદમાં એવા પણ સારા સારા ગણાતા કુટુંબ છે કે જેઓએ સાધુ-સાધ્વીને પોતાના મકાનમાં પેસવા દેવાની પણ મનાઈ કરેલી છે. એટલે આ કાયદાની ખાસ જરૂર છે. ન અમદાવાદ જે જૈનપુરી ગણાય છે ત્યાં સાક્ષીએ સાધુ-સાધ્વીને ઘરમાં પેસવા ન દેવાની જે વાત કરી છે–તે તદ્દન ખાટી છે, પરંતુ લાકલા મૂકીને પતિત થયેલાઓને ધર્મપ્રેમી જૈન સમાજ ઘરમાં પણ પેસવા ન દે—એ સ્વભાવિક છે. આ સાક્ષી તેવા પતિત છે અને તેની પાતાની જાત માટે તેવેા અનુભવ થયા હોય તે તે યાગ્યજ છે. For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy