SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૬૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીયુત સુરચંદભાઈ પુરૂષાતમદાસની જુબાની. તા. ૧૫-૭-૩૨, સુરતના રહેવાસી. ઉં. વ. ૫૮ મે' કરધર સ્ટેટમેન્ટ મોકલ્યું છે. પરમ દિવસે ટપાલથી મેાકલ્યુ છે, જેમાં પ્રથમ મેકલેલ નિવેદનથી જુદાજ પોઈન્ટો છે. આ પુરવણીથી મારા પ્રથમ નિવેદનમાંના અભિપ્રાયામાં કાંઈ ફેરફાર થયા નથી. સ તમારામાં કેટલા પથ છે? જ॰ શ્વેતાંબર અને સ્થાનકવાસી તથા દીગંબર ત્રણ પથ છે. વસ્તી કેટલી છે ? સ જ॰ તે હું ન કહી શકું, પણ મોટા ભાગ મૂર્તિપૂજકાના છે. સ હાલ તમારામાં દીક્ષા સંબંધી કાંઈ વિખવાદ ચાલે છે ? જ॰ હા, એ પક્ષ છે. એક પક્ષ ચાલી આવતી પ્રણાલિકામાં માનનારા છે અને બીજો પક્ષ દીક્ષાની વિરૂદ્ધ છે. સ દીક્ષાની વિરૂદ્ધમાં કાણુ છે ? જ॰ પાશ્ચિમાત્ય કેળવણીવાળાના ભાગ વિશેષ છે. સ તે તે એમ કહે છે કે અયેાગ્ય દીક્ષા ન થવી જોઇએ. જ॰ એમજ કહે ને ? જો દીક્ષાજ ન આપવી એમ કહે, તે તા તેમને કાઈ સાંભળે નહિ, એટલે અયેાગ્ય દીક્ષાજ કહે. કેટલાકના સાધુસંસ્થાના નાશ કરવાને વિચાર પણ ખરા. સ સાધુસંસ્થાને નાશ થવાથી એમને શું ફાયદો ? જ॰ પૌલિક સુખ માટે–જડવાદને પોષવા માટે. સ॰ શાસ્ત્રથી વિરૂદ્ધ દીક્ષા થાય છે ખરી? જ॰ શાસ્ત્રમાં બતાવ્યાથી વિરૂદ્ધ દીક્ષા ઘણેભાગે થતીજ નથી. તેના ત્રણ વિભાગ છે. એક તેા ૮ વર્ષની અંદરનાને દીક્ષા અપાયજ નહિ. ખીજું ૮ થી ૧૬ વર્ષની ઉંમરવાળાને દીક્ષા લેવી હાય તા વાલીની સંમતિ લેવી જોઇએ અને ત્રીજી ૧૬ વર્ષની ઉપરની ઉંમરવાળાને માટે કાઈપણ જાતના પ્રતિબંધ નથી. સ॰ દાખલે બતાવેા. જ॰ વિજયધર્મ સરિતી બનાવેલી ધ દેશનામાં પાને ૧૩૯ થી ૧૪૬ માં તે બાબત જણાવેલી છે. દીક્ષા લીધેલી હોય અને અનુકૂળ-પ્રતિકુળ ઉપસર્ગ થાય છતાં દ્રઢ રહેવું, તે બાબત સમજાવી છે. ૨૧ For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy