SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૧ સમાધાનીની સૂચના આપ કેટલીક વખત કરેા છે, તેમ થાય તા ડીક. એ સબંધમાં મુંબાઈમાં તા. ૩૧-૧૨-૩૧ અને તા. ૧–૧–૩૨ ના રોજ હીરાબાગમાં મળેલી જૈન યુવકૈાની જાહેર સભાએ ઠરાવ કર્યો છે. સ॰ શું ઠરાવ કર્યો છે? જ॰ રાવ ૨ જો સમાધાની બાબતનેા વાંચી સંભળાવ્યા. સ॰ ઠરાવમાં ધર્માંપક્ષ સમાધાન કરવા તૈયાર નથી, એમ લખ્યું છે તે ધર્મીપક્ષ કયા? જ॰ કૉન્ફરન્સની સ્ટેન્ડીંગ કમીટી તે અગાઉ મળેલી તેમાં એમ કહ્યું છે કે-મિ પક્ષ સમાધાન કરવા તૈયાર નથી. તેથી તેજ શબ્દો આમાં લખ્યા છે. સ॰ ધમિ પક્ષ કયા ? જ॰ ધની આજ્ઞાને અખંડિતપણે વળગી રહેનારાએ. આ ખરડાને અનુમોદન આપનાર મિ હાય એમ હું કહી શકતા નથી. સ આ ઠરાવમાં મિ પક્ષજ સમાધાન કરવા તૈયાર નથી—એમ છેને ? જ॰ ના, એમ નથી. આ તે કૅૉન્ફરન્સવાળા કહે છે. સ॰ તે તમારા પક્ષ માટેજ છે ને ? જ॰ માટેજ અમે જાહેર કરીએ છીએ કે અમે સમાધાન કરવા તૈયાર છીએ. સ આ કાયદો જૈન કામ અને બીજી કામા માટે જૂદા જૂદા કરવા જોઈએ ? જ॰ અમારા માટે નજ કરવા જોઇએ એમ હું કહું છું. સ ૮ વર્ષની અંદરનાને ખીલકુલ દીક્ષા ન આપવી તે ? જના, અપવાદે અપાય. સ ૮ થી ૧૬ વર્ષની ઉંમર સુધી માબાપની સમતિ લેવી જોઈએ ને? Ya હા. અવસ્ય સ ંમતિ લેવી. સ લગ્ન થયું હોય અને દીક્ષા લેવી હાય, તેા બૈરી સંબંધી શું કરવું? જમેરી સંબંધી ચેાગ્ય વ્યવસ્થા કરવી. સ ૧૬ થી વધારે ઉંમરવાળાને સંમતિ લેવી જોઈએ નહિ ? 070 ૧૬ થી વધારે ઉંમરનાને માટે સંમતિ મળે તેા. લેવી. ન મળે તે પણ દીક્ષા લઈ શકાય. સ॰ ઐરી–ોકરાં વિગેરે આશ્રીતાનું દીક્ષા લે તે શું થાય? જ॰ પોતાની સ્થિતિ મુજબ વ્યવસ્થા કરે. પણ એટલા ખાતર રોકાઇ ન જાય. For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy