SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ સવ ઉનાવાથી જામનગર ને ત્યાંથી અમદાવાદ આવે છે અને દીક્ષા દે છે, પણ પોતાના ગામમાં કેમ નથી આપતા ? જ જેમની પાસે દીક્ષા લેવી હોય તે ગુરુ મહારાજ જ્યાં બિરાજતા હોય, ત્યાં જઈને જ દીક્ષા અપાય છે. કેટલાકમાં એકજ કુટુંબના દીક્ષા લીધી હોય અને તેમની પાસે લેવી હોય, તે પણ જાય છે. નસાડે છે એવું કારણ જ નથી. સવ દરેક સાધુઓને દીક્ષા આપવાનો અધિકાર હોય છે? જવ વડી દીક્ષા થઈ હોય, યોગ કરેલા હેય, તેઓ દીક્ષા આપી શકે. સવ એવા સાધુઓ કેટલા છે ? જ૦ લગભગ ચારસો. સવ તે બધાય દીક્ષા આપી શકે ? જ. હા. For Private and Personal Use Only
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy