SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ મનસુખલાલ ડાહ્યાચદ-ચાણસ્માવાળાની જુબાની. ઉ. વ્. ૨૬. ચાણસ્મા–ધી યંગ મૅન્સ જૈન સેાસાયટીના સેક્રેટરી સ૦ મહાસુખભાઇ અને વાડીલાલ વૈદ્યની જુબાની તમે સાંભળી છે ? જ૦ હા. વાડીલાલ અને મહાસુખભાઈએ કહ્યું તે સાંભળ્યું છે, તેને હું મળતા નથી. સ કાયદા સંબંધી શું કહેા છે! ? જ૦ કાયદો ન જ થવે જોઇએ. તા. ૭–૭૩૨. સ૦ નસાડી-ભગાડીને દીક્ષા આપવામાં આવે છે તે સાચુ' છે ? જ૦ ના. સ૦ માબાપની સંમતિ વગર દીક્ષા થાય છે તે સાચુ છે? જ૦ માબાપની સંમતિની અમૂક ટાઇમેજ જરૂર હોય છે. ૮ થી ૧૬ વર્ષની દીક્ષા શાસ્ત્ર પ્રમાણે સંમતિથી અપાય છે, તેથી વધારે ઉંમરનાને સંમતિની જરૂર નથી. સ॰ દીક્ષા લેનારના દીક્ષા લેવાના ગુણ અને સંમતિ ન હાય, તે તેને દીક્ષા અપાય જ ન અપાય. સ૦ મહાસુખભાઈ એ રજુ કરેલ દાખલાએ સંબધી શું કહેા છે. ? ૪૦ ચાણસ્મા, મ્હેસાણા, અમદાવાદની દીક્ષાની મારી જાતમાહિતિ છે. બાઈ નારંગીની દીક્ષા જાતે તેની માએ ચાણસ્મામાં અપાવેલી. સ૦ સમતિથી અપાવેલી ! જ૦ હા, સંમતિથી અપાવેલી છે. ગુરૂણીજી મહારાજ ચાણસ્મા હતા, તેથી ત્યાં જઈ અપાવેલી. માએ પણ દીક્ષા લીધી છે. સ ટ્રસ્ટડીડ કર્યું છે ને ? જ૦ પાતે બન્નેને દીક્ષા લેવાની હાવાથી પેાતાની મિલ્કતનું ધ કાર્યમાં વાપરવા માટે ટ્રસ્ટડીડ કર્યું છે. ઉનાવાના શા. મેાતીલાલ મૂળચ ંદની દીક્ષા જામનગરમાં સાગરાન દરિશ્વરજી પાસે પરંતુ વિધિઓએ ધાંધલ કરી કાટ પાસેથી અને એથી જ દીક્ષા અમદાવાદમાં અપાવી. સ॰ વિરોધીઓને ધાંધલ કરવાનું કારણ શું ? ૧૫ For Private and Personal Use Only અમદાવાદમાં થયેલી, દીક્ષા અપાવવા ગયેલ, મનાઈ હુકમ મેળવ્યેા
SR No.020396
Book TitleJain Prajamat Dipika
Original Sutra AuthorN/A
AuthorAll India Young Mans Jain Society Sammelan
PublisherAll India Young Mans Jain Society Sammelan
Publication Year1988
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy