SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Paneer ચરુ તમે આ હોમેલું દ્રવ્ય લઈ જાઓ. આ અર્ધ્ય, ખાદ્ય, આચમન, બલિદાન અને જે હોમેલાં છે તે ગ્રહણ કરાવો અને તમે પોતે ગ્રહણ કરો. અહીં અગ્નિને મુખ્ય રાખીને ચારેય નિકાયનાં દેવ-દેવીઓ તેમજ અન્ય દિવ્ય તત્ત્વોને આદરપૂર્વક ભાવાંજલિરૂપે દ્રવ્ય સમપિત કરવામાં આવે છે. (૨૩) પાણિ-ગ્રહણ (હસ્તમેળાપ) મંત્ર ॐ अर्हं आत्मासि जीवोसि। समकालोसि। समचित्तोसि । समकर्मासि । समाश्रयोसि સમવેદોતિ। સમપ્રિયોસિસમરૢોસિસમષ્ટિતોશિ । समाभिलाषोसि । समेच्छसि । समप्रमोदोसि । समविषादोसि । समावस्थोसि । समनिमित्तोसि । समवचोसि । समक्षुत्तृष्णोसि । समगमोसि। समागमोसि । समविहारोसि । समविषयोसि । समशब्दोसि । समयोसि । समरसोसि। समगंधोसि । સમસ્પર્શીસિ । સનેંદ્રિયોતિ। સમાત્રોસિ। સમબંધોતિ । સમસંવરોમિ । સમનિર્ઝરસિ। સમમોક્ષોત્તિ તદ્દેદ્દો મિવાની અદ્ ૐ ।। સમગ્ર લગ્નવિધિમાં આ સર્વાધિક મહત્ત્વની વિધિ મનાય છે. સહજીવનની પ્રતિજ્ઞાની સાથોસાથ દરેક વૃત્તિ અને પ્રવૃત્તિમાં વરવધૂ સમાન રૂપે સહભાગી બનશે એવી ભાવના સાથે આ મંત્રોચ્ચાર કરવામાં આવે છે. (વર તથા કન્યાના બંનેના જમણા હાથમાં કંકુનો સ્વસ્તિક કરવામાં આવે છે. મંત્રોચ્ચાર પછી વરરાજાના જમણા હાથ ઉપર કન્યાનો જમણો હાથ મૂકીને હસ્તમેળાપ કરાવવામાં આવે છે.) આઠ મંગલ શ્લોકોના ગાન સહિત તીર્થંકર, તીર્થંકરનાં માતા-પિતા, ગણધરો, મહાપુરુષો, મહાસતીઓ, ધર્મરક્ષક દેવ-દેવીઓ વગેરેના શ્રદ્ધપૂર્ણ અને પવિત્ર સ્મરણપૂર્વક વર-વધૂને આશીર્વાદ આપવામાં આવે છે. (૨૪) મંગલાષ્ટક मंगलं भगवान वीरो, मंगलं गौतमः प्रभुः । मंगलं स्थूलभद्राद्या, जैनधर्मोऽस्तु मंगलम् ॥१॥ ન નનાર તે For Private and Personal Use Only
SR No.020392
Book TitleJain Lagna Sanskar
Original Sutra AuthorN/A
AuthorJaksha Sunil Shah
PublisherJain Shravika Seva Samsthan
Publication Year2008
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy