________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
હાયઃ પુત: પીતો તંદૂો મુત્રપાત્ ॥ ૧૮ ॥ बालकद्वितयं कृष्णं बुब्बुलं शतपत्रकम् । एतल्लेपेन नश्यति स्फोटका रसनाद्भवाः ॥ ५९ ॥ मुखरोगं निहंत्याशु निशाक्काथो मुखेधृतः ।
૧. ગાળ, સિ`ધવ, સરસવ, હળદર, મરી, પીપર, એ એષધાનુ... ચૂર્ણ કરીને તેને ગરમ પાણી સાથે મુખમાં રાખવાથી મુખ રોગ મટે છે.
૨. કડવી ઘિલેાડીનાં પાંદડાંના રસમાં તલનુ તેલ નાખીને પકવ કરીને તે રસ સહિત તેલ મુખમાં રાખવાથી મુખપાક જરૂર મટી જાય છે.
૩. જાઇનાં પાંદડાં, ગળા, દ્રાક્ષ, દેવદાર, ત્રિફળા, એ આષ ધાનેા કવાથ કરીને મધ સાથે તેના કેગળા ભરવાથી મુખપાક મટે છે.
૪. કાળા તથા પીળા વાળા, માવળના કાળા રસ, કમળ, એ સૈાને વાટીને તેને લેપ કરવાથી જીભ ઉપરના ફેાજ્ઞા મટી જાય છે.
૫. હળદરના કવાથ કરીને મુખમાં કાગળા ભરવાથી સુખરાગ જલદીથી મટી જાય છે.
દાંતના રાગના ઉપાય.
चार्वता दंतसंलग्ना गडूची दंतशूलहृत् ॥ ६० ॥ चर्विते विघृते वक्रे जातीपत्रे विनश्यति । मुखरुक् केसरोद्भूतै बीजैः स्युर्दशनादृढाः ॥ ६१ ॥ शृंगवेररसोपेतं केसरं दंतचर्वितम् ।
॥
दंतजंतून निहन्त्याशु करोति दशनान् दढान् ॥ ६२ ॥ चवित्वा विधुतं हन्ति दंतकीटकवेदनाम् । गुंजावराहकर्णीयं मूलमेकैकमुद्धृतम् ॥ ६३ ॥ नीलीमूलं स्नुहीमूलमेकैकं दंतचवितम् । विधृतं हन्ति दंतानां कीटं वेदनया सह ॥ ६४ ॥
For Private and Personal Use Only