SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૯ ) જ્વરાદિ રાગમાં કુચ્છ ( વર્જ્ય ), वर्जयेद्विदलं शूली कुष्टी मांसं ज्वरी घृतम् । मद्यपानमपस्मारी नेत्ररोगी च मैथुनम् ॥ ९६ ॥ જે માણસને પેટમાં દૂખતું હાય-ચુક આવતી હેાય, તેણે કઠળ ખાવું નહિ; કાઢ વાળાએ માંસ ખાવું નહિ; તાવવાળાએ ઘી ખાવુ' નહિ; ફેરૂના રોગવાળાએ દારૂ પીવેા નહિ; અને આંખના રોગવાળાએ સ્ત્રીસંગ કરવા નિહ. વમાં પથ્ય. शालयो रक्तशाल्याद्याः शस्यते षष्ठिकास्तथा । पटोलपत्रवार्ताकः कर्कोटादीनि च ज्वरे ॥ ९७ ॥ રાતી સાળ, તથા સાઠી ચેાખા, વગેરે ચેાખા તથા પરવળની ભાજી, વંતાક અને કટાલાં, વગેરે શાક તાવવાળાને હિતકર છે. વરમાં ભેાજન ( યાગૂ ). पिप्पलीपिप्पलीमूलचव्यचित्रकनागरैः । यवागूः सेविता सिद्धा दीपनी पाचनी हिता ॥ ९८ ॥ कषायो भ्रष्टमुद्गानां लाजाः क्षौद्रयुताः सिताः । छर्धतीसारवृड्दाघं पित्तज्वरनिवारणम् ॥ ९९ ॥ भृष्टदालीकृतामुदगा शाली लाजाश्च धान्यकम् । जीरकं सैंधवं तोयमेभिः पेयं प्रशस्यते ॥ १०० ॥ पटोली वास्तुवा मेथी तुंडीरी शतपुष्पिका । शाली तंदुलजः शाकः ज्वरिणामुपकारकः ॥ १०१ ॥ ૧. પીપર, પીપરીમૂળ, ચવક, ચિત્રા, શુંઠ, એ આષધનું ચૂર્ણ કરી તે નાખીને રાંધેલી ચવાગૂ ( નરમ ખીચડી ) તાવવાળાના જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારી, મળનું પાચન કરનારી તથા હિતકારકછે. ૨. શેકેલા મગના ઉકાળા, મધ અને સાકર સહિત ડાંગરની ધાણી એ બન્ને ઔષધે. ઉલટી, ઝાડા, તરસ, અને દાહ સહિત પિત્તવરનુ નિવારણ કરે છે. 19 For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy