SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) किरातंच सम क्वाथः पीत श्लेष्मज्वरापहः ॥ ३३ ॥ निंब झूठी कणामूलं पथ्या कटुकरोहिणी। व्याधिघातः समः क्वाथः पीतः श्लेष्मज्वरापहः ॥ ३४ ॥ हिवजश्वविकादारुहरिद्रा कटुका समः । श्लेष्मज्वरापहः क्वाथो निपीतोष्टावशेषितः ॥ ३५ ॥ पासवोतिविषा कुष्टं देवदारु महौषधम् । मुस्ता समांशतः क्वाथोः पीतः श्लेष्मज्वरापहः ।। ३६ ।। मुस्ता दुरालभा शुंठी क्वाथ एषां समांशतः । हन्ति श्लेष्मज्वरं तीव्र नीपितः पथ्यभोजनात् ॥ ३७॥ ૧. રીંગણી, ગળે, દેવદાર, અરડૂસી, શુંઠ, એ સર્વને સમાન ભાગે લઈને તેને ક્વાથ કરીને તેમાં પાવલીભાર પીપરનું ચૂર્ણ નાખીને પીવાથી કફ જવર નાશ પામે છે. ૨. પીપર, શુંઠ, ગળો, દેવદાર કરિયાતુ, એરંડાનું મૂળ, લીમડાની છાલ, એ સર્વને સમાન ભાગે લઈને તેને કવાથ કરીને પીવાથી કફજ્વર દૂર થાય છે. ( ૩. દેવદાર, શુંઠ, પીપર, પુષ્કર મૂળ, દિવેલાનું મૂળ, કરિ. યાત, એ સર્વે સમ ભાગે લઈને કવાથ કરીને પીવાથી કફવર દર થાય છે. ૪. લીમડાની છાલ, શુંઠ, પીપરી મૂળ, હરડે, કડુ, ઉપલેટ એ સર્વે સમાન લેઈ તેને કવાથ પીવાથી કફ જવર દૂર થાય છે. પ. હીમજ (?), ચવક, દેવદાર, હળદર, કડાછાલ, એ સર્વ સમાન ભાગે લઈને તેને અષ્ટમાંશશેષ કવાથ પીવાથી કફ જવર દૂર થાય છે. - ૬, ઈદ્રજવ, અતિવિખ, ઉપલેટ, દેવદાર, સુંઠ, મોથ, એ સર્વ સમાન ભાગે લઈને તેને કવાથ કરીને પીવાથી કફવર મટે છે. - ૭, મોથ, ધમાસે, શુંઠ, એ ત્રણને સમ ભાગે લઈને તેને કવાથ કરીને પીવાથી તથા પથ્ય ભેજન કરવાથી તીવ્ર એ કફ જવર નાશ પામે છે. For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy