SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧ ) છે. જે બે દેષ કેપ્યા હોય તે ઉપર કહેલાં બન્ને દેશનાં લક્ષણે ઉપરાંત તે ખારી હોય છે. જે ત્રણે દોષ કેપ્યા હોય તે બધા દેષનાં ચિન્હ ઉપરાંત તેમાં બીજાં પણ અનેક વિકારયુક્ત લક્ષણે જોવામાં આવે છે. इति श्रीपरमजैनाचार्यश्रीकंठविरचिते वैद्यकसारसंग्रहे हितोपदेशनाम्नि नाडीनेत्रमुखजिव्हापरीक्षा प्रथमः समुद्देशः ॥ १ ॥ वातादिदोषनां लक्षण. परीक्ष्य हेत्वामयलक्षणानि चिकित्सितशेन चिकित्सकेन । निरामदेहस्य हि भेषजानि भवन्ति युक्तान्यमृतोपमानि ॥ १॥ વ્યાધિના હેતુ વગેરેની પરીક્ષા–પ્રથમ રોગની ચિકિત્સા જાણનાર વિદ્ય રોગના હેતુની તથા રોગનાં લક્ષણની પરીક્ષા કરવી જોઈએ; એવી પરીક્ષા કરવાથી રોગ આમ છે કે પકવ છેએટલે રોગને પકવવાની જરૂર છે કે પાકી ગયેલે રોગ ઔષધેપચારથી મટાડવાની જરૂર છે, તે માલમ પડી આવે છે, કેમકે જે દેહમાં રોગ પકવ થયો હોય, તે દેહને જેલાં ઐષધે અમૃતતુલ્ય ગુણકારી થાય છે. पारुष्यसंकोचनतोदशूलान् श्यामत्वमंगव्यथचेष्टभंगान् । सुप्तत्वशीतत्वखरत्वशोकः कर्माणि वायोः प्रवदन्ति तज्ज्ञाः॥२॥ વાત દોષનાં લક્ષણ જ્યારે શરીરમાં વાત દેષ પ્રબળ થાય છે, ત્યારે આ પ્રમાણે લક્ષણો થાય છે, શરીર ત્વચા વગેરે કઠણ લાગે છે, શિરાઓ વગેરેનું સંકોચન થાય છે, તોડ થાય છે, શળે ભેંકાતી હોય એવી વેદના થાય છે, કાળાશ માલમ પડે છે, શરીરે કળતર થાય છે, અવયની ચેષ્ટાઓને ભંગ થાય છે, શરીર અકડાઈ જાય છે, તે કરકરૂં થાય છે અને રેગીને શોચના થાય છે. श्वेतत्वपीतत्वगुरुत्वकंडूः स्नेहोपदेहस्तिमितत्वलेपाः । उत्सेधसंघातचिरक्रियत्वं कफस्य कर्माणि वदन्ति तज्ज्ञाः॥३॥ કુદેષનાં લક્ષણ–વૈધશાસ્ત્રને જાણનારા પંડિતે ક. ફનાં કર્મ આ પ્રમાણે કહે છે –શરીર અથવા મળ વગેરે ધળા કે For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy