SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) भगुलगता नाडी शीतला यदि तिष्ठति । यामत्रयोदशैर्मृत्युर्भवत्येव न संशयः ॥ ६९ ॥ જો અ'ગૂઠાના મૂળથી અર્ધા આંગળ નાડી ખશી ગયેલી હાય તથા તે શીતળ હોય તે તેર પહેાર પછી મૃત્યુ થશે એમાં સ`શય ન જાણવા. अर्द्धांगुलगता नाडी सोष्णा वेगवती भवेत् । यामैश्चतुर्दशैर्मृत्युर्भविष्यति न संशयः ॥ ७० ॥ જો અધા આંગળ ઉપર રહેલી નાડી ગરમ અને વેગવાળી હોય તે તેનુ મરણ ચૈાદ પ્રહરમાં થશે એ વાત નિઃસ શય છે. अर्द्धांगुलगता नाडी चंचला यदि तिष्टति । यामैः पंचदशैर्मृत्युर्जायते नात्र संशयः ॥ ७१ ॥ પણ જો અધા આંગળ ઉપર ગયેલી નાડી ચ‘ચળ થઇને રહેલી હોય તેા તે રાગીનું મરણુ પંદર પહેારમાં થાય એમાં સદેહ નથી. पादांगुलगता नाडी सहजा यदि तिष्टति । यामैः षोडशभिर्मृत्युर्जायते नात्र संशयः ॥ ७२ ॥ જો પા આંગળ આઘી ગયેલી નાડી સ્વાભાવિક વેગથી ધડકતી હાય તા તે રાગીનુ` મરણુ સાળ પહેારમાં થાય છે એમાં શક નથી. पादांगुलगता नाडी चंचला यदि तिष्टति । त्रिभिश्च दिवसैर्मृत्युर्जायते नात्र संशयः ॥ ७३ ॥ જો પા આંગળ આઘી ગયેલી નાડી ચંચળ થઇને ધડકતી હાય તા તે રાગીનું મરણ ત્રણ દિવસે થાય છે એમાં સશય નથી. पादांगुलगता नाडी सोष्णा वेगवती भवेत् । चतुर्भिर्दिवसैर्मृत्युं विजानीयाद्विचक्षणः ॥ ७४ ॥ જે પા આંગળ આઘી ગયેલી નાડી ગરમ અને વેગ ૩ For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy