SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩) यथा करे गले तद्वत् वाम हस्ते तथैवच । तद्वदोषं विजानीयानिर्विशंकं विचक्षणः ॥ ८ ॥ જેવી રીતે (જમણે) હાથ ઉપર નાડી દેવામાં આવે છે તેવી જ રીતે ગળા ઉપર અને ડાબા હાથ ઉપર પણ નાડી જેઈને ચતુર વધે નિશંકપણે દેષને ઓળખો. दक्षिणे च तथा वामे पादयोगुल्फ मूलयोः। अधोगतं तथा रोगं यथा नाडी प्रचक्षते ॥९॥ વળી જમણ તથા ડાબા પગ ઉપર ઘુંટીના મૂળ આગળ નાડી તપાસવી; કેમકે ત્યાં આગળની નાડી શરીરના નીચેના ભાગમાં રહેલા રેગને બતાવી આપે છે. दक्षिणे च तथा वामे गरिष्ठा नाडिका तुया । सा नाडी झुभयोः कुक्ष्योर्यकृत्प्लीहादिबोधिनी ॥ १० ॥ શરીરમાં જમણે પાસે તથા ડાબે પાસે જે મટી નાડી છે, તે નાડી અને કૂખમાં રહેલા યકૃત અને પ્લીહા નામના આશએમાં થયેલા રોગને જણાવી આપે છે. जिह्वा कंठस्तथा तालुः चक्षुः कर्णस्तथैवच । नासा ललाटककुदी ब्रह्मरंध्रे च ये स्थिताः ॥ ११ ॥ તેમજ જીભ, કઠ, તાળુ, નેત્ર, કાન, નાક, કપાળ, ખભા, અને બ્રહ્મરંધ્ર આગળ જે જે નાડીઓ રહેલી છે, તે નાડીઓ તે તે સ્થાનમાંના દેને જણાવે છે. समाना भ्रममाणा या नाभ्यंतर्मडलस्थितान् । चक्रवन्नाडिका रोगान् बोधिनी सा प्रकीर्तिता ॥ १२ ॥ જે નાડી નાભિમાં રહીને ત્યાં આગળ ચકની પેઠે સમાન રીતે ફર્યા કરે છે, તે નાડી નાભિમંડળમાં રહેલા રોગોને બંધ કરે છે, તેથી તેને બેધિની નાડી કહે છે. अधिोस्फुरणं तस्या नाभेरूमधोगतान् । बोधिनी खुदरान् सास्तथैवार्थो भगंदरान् ॥ १३ ॥ એ બેધિની નાડી ઉપર નીચે ધડકતી જણાય છે. અને For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy