SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૦ ) ૭ રાળ, ગંધક, ગુગળ, ટંકણ, સાકર, એ સર્વે મિશ્ર કરી લીંબુના રસમાં મર્દન કરી એક વાર લેપ કરવાથી દરાઝ નાશ પામે છે. ચબુદના ઉપાય. सविडंगो यवक्षारः शुंठी गंधकसंयुतः।। शरटासृग्युतो लेपो द्रावयत्यर्बुदं क्षणात् ॥ ८५ ॥ शिग्रुमूलकबीजानि ससिद्धार्थातसी मषी। यवाम्लतऋपिष्टानि नन्ति लेपेन चार्बुदम् ॥ ८६ ॥ उत्तुंडं कितवंमूलमुत्तरं विधिनोधृतम् ।। अर्बुद गंडमालां च सुदृढां हन्ति लेपतः ॥ ८७ ॥ ૧ વાવડીંગ, જવખાર, શુંઠ, ગંધક, એ સર્વના ચૂર્ણને કાચંડાના લોહીમાં મેળવી લેપ કરવાથી એક ક્ષણમાં અર્બદ પીગળી જાય છે. ૨ સરગવાનાં બીજ, મૂળાનાં બીજ, સરસવ, અળસી, એલચી, એ સર્વને જવની કાંજી તથા છાશમાં વાટીને લેપ કરવાથી અને બુંદ રોગ નાશ પામે છે. ૩ પિતાના ઘરથી ઉત્તર દિશાએ ઉગેલા ઊંચા મોઢાના ફૂલવાના ધંતુરાનું મૂળ વિધિપૂર્વક લાવીને લેપ કરવાથી ઘણી કઠણ ગ. ડમાળા તથા અબુંદ મટે છે. રક્તપિત્ત વગેરેના પ્રતીકાર. रक्तपित्तसपस्मारः पांडुरोगोग्निदीपनम् । वन्हिदग्धप्रतीकारवातपित्ताममारुतः ॥ ८८ ॥ सूचिता इह शब्देनामूत्रसूत्रे समासतः। तेषां प्रतिक्रियां वच्मि शास्त्रदृष्ट्यायथाक्रमम् ॥ ८९ ॥ રકતપિત્ત, અપસ્માર, પાંડુરોગ, જઠાગ્નિનું પ્રદીપન, અગ્નિમાં દાઝેલાના ઉપાય, વાત્તપિત્ત, આમવાયુ, એ રોગો આ ગ્રંથમાં પાછળ સંક્ષેપમાં શબ્દ માત્ર કરીને સૂચવેલા છે. એ રોગના ઉપાય હવે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અનુક્રમે કહું છું. For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy