SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૬). लज्जापाठेषुपुंखाणामेकैकं जलसदितम् । मूलमालेपमात्रेण शस्त्रघातप्ररोहकृत् ॥ ६४ ॥ काकजंघप्रलेपो वा शस्त्रघाते दिनत्रयात् । पाकं पूर्य विना रोहं नयत्येव न संशयः ॥ ६५ ॥ त्रिवृन्मधुतिलादंती निंबपत्रैः ससैंधवैः । दुष्टव्रणविनाशाय लेपोत्यंतविशोधनः ॥ ६६ ॥ ૧ જેમાંથી દૂધ નીકળતું હોય એવા ઝાડના અંકુર તથા ઘી એ બેને મિશ્ર કરીને લેપ કરવાથી ગૂમડાં વગેરેને રૂઝ આવે છે. તેમજ ત્રિફલા, વડની ટીશીઓ, ત્રાયમાણ, અને લેધરનો લેપ પણ તેજ ગુણ કરે છે. ૨ સાદડ, ઉમડે, પીપળે, લેધર, જાનૂડે, એ વૃક્ષની છાલ સરખે ભાગે લેવી તથા તેમાં જેઠીમધનું લાકડું, કાયફળ અને લાખ નાખી ચૂર્ણ કરવું. એ ચૂર્ણ વ્રણને રૂઝ આણે છે. ૩ શરપંખાનાં મૂળ દાંતે ચાવીને તેને રસ ત્રણ ઉપર પડવાથી તથા તેના કુચા ત્રણ ઉપર બાંધવાથી ત્રણ રૂઝે છે. ૪ અથવા ભેશને પ્રસવ થાય તે વખતનું તેનું છાણ લાવીને તેને લેપ કરવાથી ત્રણને રૂઝ આવે છે. ૫ સહદેવીના મૂળને દાતે ચાવીને તેને રસ કાઢી તથા તેમાં દંતીમૂળનું ચૂર્ણ મેળવી તેને ધોળા વસ્ત્રવડે ત્રણ ઉપર બાંધવાથી તરતને ઘા પડયા હોય તેને રૂઝ આવે છે. ૬ લાજાળુ, પહાડમૂળ, કે શરપંખે, એ ત્રણમાંથી ગમે તે એકનું મૂળ પાણીમાં વાટીને લેપ માત્ર કરવાથી શસ્ત્રઘાત થયે હેય તેને રૂઝ આવે છે. ૭ શસ્ત્ર વાગ્યું હોય તે ઉપર કાકજઘા (કાગવૃક્ષ?) ને લેપ ત્રણ દહાડા કરવાથી પકવ્યા સિવાય કે પરૂં થવા દીધા સિવાય અંકુર આણે છે એમાં સંશય નથી. ૮ નસોતર, મધ, તલ, દંતીમૂળ, લીમડાનાં પાંદડાં, સિંધવ, એ ઔષધોને લેપ ન રૂઝે એવું ચાંદુ હોય તેમાંથી મળ કાઢી નાખીને તેને રૂઝ આણે છે. For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy