SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૪ ) कुमारीकंदलेपो वा सहरिद्रोति वेगतः ॥५८ ॥ प्रविशेनिर्गता योनि कारिल्लीकंदलेपतः । शिथिलापिभवेदाढा शक्रगोपाज्यलेपनात् ॥ ५९॥ ૧ મુશલીનું ચૂર્ણ અને ઘી પીવાથી સ્ત્રીને ગર્ભ રહે છે. ૨ ઋતુકાળમાં માથ, અને શુકને દૂધમાં વાટીને તેમાં ધીમેળવીને ચાર દહાડા ખાવાથી પુરૂષના યોગે સ્ત્રીઓને ગર્ભ રહે છે. ૩ કમળ અને ઘળા કમળને કંદ દુધ, શેલવટ, સિંધવ અને મધ એકત્ર કરીને ખાવાથી ગર્ભને પુષ્ટિ મળે છે. ૪ અથવા કાંટાસળિયાનાં મૂળ, હળદર, સાકર, કમળને કંદ, એ સર્વને મધ સાથે ખાવાથી પડતે ગર્ભ તત્કાળ અટકે છે. ૫ લાજાળુ, ધાવડીના ફૂલ, કમળ, મધ, લેધર, એ ઐષધોનું કલ્ક ગર્ભવતી સ્ત્રી પીએ તે ગર્ભપાત થાય છે. ૬ સાકર અને ચોખાનો લોટ સમાન ભાગે લઈને તેને કાળા ઉમડાના કવાથમાં નાખીને પીવાથી ગર્ભનું રક્ષણ થાય છે. ૭ કબુતરની હગાર ખાના ધોવરામણ સાથે ત્રણ દહાડા પીવાથી ગર્ભવતી સ્ત્રીના ગર્ભસ્થાનમાંથી લેહી વહેતું એકદમ બંધ થાય છે. ૮ પહાડ મૂળ અને અંઘેડાનું મૂળ ઘસીને તેને નિની અંદર લેપ કર્યાથી સ્ત્રીને દુઃખે કરીને પ્રસવ થતું હોય અને વેદના થતી હોય તે મટીને તત્કાળ પ્રસવ થાય છે. ૯ શતાવરી, વઢવાડિયાનું મૂળ, દંતીમૂળ, અરડૂસીનું મૂળ, પાષાણભેદ, એ ઔષધને લેપ નિમાં કરે, તેથી સ્ત્રીને ગર્ભ ગકાઈ ગયો હોય તેને સુખકરીને પ્રસવ થાય છે. - ૧૦ ગર્ભ મેલી સાથે મરી ગયું હોય, અથવા ગર્ભ જમ્યા પછી મેલી ન પડતી હોય તે ગર્ભવતીને પગે ઉત્તરણીનાં મૂળ બાંધવાથી મરે ગર્ભ કે મેલી પડે છે. For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy