SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૨ ) મરી, જવખાર, ભારંગ, સવા, એ ઔષધે સમાન ભાગે લઈ તેને સોળગણું પાણીમાં અષ્ટમાંશ કવાથ કરી તેમાં એજ ઔષધેનું ચૂર્ણ નાખીને પીવાથી પ્રસૂતિ સમયે થયેલા રોગને મટાડે છે. આર્તવધ અને રક્તગુલમના ઉપાય. सिताह्वाचिरबिल्वोथ दारु भार्गी कणोद्भवः । कल्कः पीतो हरेद्गुल्मं तिलक्षारेणरक्तजं ॥ ३९ ॥ तिलक्षारगुडव्योषधुतंभार्गीयतं पिबेत् । पानं रक्तभवे गुल्मे नष्टे पुष्पे तु योषिताम् ॥ ४० ॥ त्रिकटुब्रह्मदंडीनां तिलक्काथेन चूर्णकम् । रक्तगुल्मं हरेत्पीतं पुष्परोधं च योषिताम् ॥ ४१ ॥ तुंबीबीजं यवक्षारो दंती किण्वं कणा गुडः । कामस्य च फलं वृत्तिर्वज्रीक्षीरेण निर्मिता ॥ ४२ ॥ योनिमध्ये स्थिता पुष्पं जनयत्येव योषिताम् । ૧ ધળી તુળસી, ગધાતે કરંજ, દેવદાર, ભારંગ, પીપર, એ ઔષધેનું કલ્ક કરીને તે તલના ક્ષાર સાથે પીવાથી રકતગુલ્મ મટે છે. ૨ તલને ક્ષાર, ગોળ, શુંઠ, પીપર, મરી, ભારંગ, એ સહુનું ચૂર્ણ કરી ઘી સાથે પીવું. એ ઘી પીવાથી રક્ત શુભ મટે છે તથા સ્ત્રીઓને આર્તવ નાશ પામ્યા હોય તે પાછ શરૂ થાય છે. ૩ શુંઠ, પીગર, મરી, બ્રહ્મદંડી, એ એ નું ચૂર્ણ તલના કવાથ સાથે પીવાથી રકત ગુલ્મ મટે છે તથા સ્ત્રીઓને આર્તવ બંધ થયે હોય તે શરૂ થાય છે. ૪ તુંબડીનાં બીજ, જવખાર, દંતમૂળ, સુરાબીજ, પીપર, ગળ, મઢળ, એ ઔષધેને વાટીને તેની બત્તી થરના દુધમાં કરવી. એ બત્તી નિમાં રાખવાથી સ્ત્રીઓને આર્તવ આવે છે. ૧ ચેખા વગેરે જે દ્રવ્ય નાખીને દારૂ ગાળવામાં આવે છે તે-દારૂ ગાળી લીધા પછી તળિયે રહેલો ભાગ. For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy