SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૦ ) ૨૭ પહાડમૂળ, ઈદ્રજવ, સિંધવ, સરગવો, હરડે, શુંઠ, પીપર, મરી, એ ઔષધના ચૂર્ણમાં ગાયનું માખણ નાખીને પક્વ કરી થી તૈયાર કરવું. એ ઘી પીવાથી બાળકોની બુદ્ધિ સ્મરણશક્તિ, તથા શરીરનું બળ વધે છે. સ્ત્રીઓના રોગના ઉપાય, बालकं तवराजश्च चंदनं तंदुलांभसा । पीतं हन्ति यं रक्तप्रदरं दुर्धरं स्त्रियः ॥ २८ ॥ तंदुलीयकमूलानि तवराजो रसांजनम् । तंदुलांभोयुतं हन्ति अत्युग्रं प्रदरं स्त्रियः ॥ २९ ॥ चंदनं दुग्धसर्पिा सुपक्वं शीतलं कृतम् । तवराजमधूपेतं पीतं स्त्रीप्रदरापहम् ॥ ३० ॥ स्वर्णगैरिकजंब्वाम्रचूर्ण कादंब उत्पलम् । पीतं तंदुलतोयेन समधुप्रदरापहम् ॥ ३१ ॥ अनंतायाः फलिन्या वा चंदनं नागकेसरम् । असृग्दरनिरोधाय पिबेत्कल्कं प्रसन्नया ॥ ३२ ॥ तंदुलांभस्सु पिष्टानि शिवाबीजानि पानतः । शोणित प्रदरं घ्नन्ति दुर्धरं योषितः क्रमात् ॥ ३३ ॥ ૧ વરણવાળ, સાકર, ચંદન, એ ત્રણનું ચૂર્ણ કરી તેને ચોખાના ધોવરામણ સાથે પીવાથી સ્ત્રીઓનું કષ્ટસાધ્ય પ્રદર પણ મટે છે. - ૨ તાંદળજાનાં મૂળને રસ, સાકર, રસાંજન, એ ઔષધે ચેખાના ધોવરામણ સાથે પાવાથી સ્ત્રીઓનું ઘણું ભયંકર પ્રદર મટે છે. ૩ દૂધ અને ઘીમાં સફેદ ચંદન નાખીને ઘી સારી રીતે પકવ કરી તે ઘી ઠંડું થયા પછી મધ તથા સાકર સાથે પીવાથી સ્ત્રીનું પ્રદર (લોહીવાહ) મટે છે. ૪ સોનાગેરૂ, જાંબૂડાની, આંબાની તથા કદ બની છાલનું ચૂર્ણ, For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy