SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૦ ) પિત્તની ઉલટીના ઉપાય, पित्तदिब्रजेदुर्वातंदुलोदकपानतः ।। धात्रीरसेन वा पीतं शिवामूलं च हन्ति ताम् ॥ ७ ॥ विडंगं त्रिफला शुंठी चूर्णमेषां समांशतः । मधुना भक्षितं हन्ति पित्तच्छर्दिमसंशयम् ॥ ८॥ ૧ પિત્તની ઉલટી દરો અને ચોખાનું ધાવણુ પીવાથી મટે છે. અથવા આમળાના રસમાં આમળાનું મૂળ પીવાથી પણ તે મટે છે. ૨ વાવડિંગ, ત્રિફળા, અને શુંઠ, એ ઔષધોનું ચૂર્ણ સમાન ભાગે લઈને મધ સાથે ખાવાથી પિત્તની ઉલટી નિ સંશય મટે છે. કફ ઉલટીનાં લક્ષણ, स्निग्धाधना विशुद्धा च मधुरा साथवा भवेत् । छर्दिरित्युच्यते लक्ष्म कफछर्दिरसंशयम् ॥ ९ ॥ જે ઉલટી ચીકણી, ઘાડી, સફેદ અને મધુર હોય તે તે ચિન્ડ ઉપરથી તે ઉલટી કફની છે, એમ જાણવું. કફની ઉલટીના ઉપાય, जातीपत्ररसं कृष्णा मरिचं शर्करा समम् । एतानि भक्षणाद् घ्नन्ति कफछदि चिरोद्भवाम् ॥ १० ॥ बीजपूररसो लाजा हरिद्रा पिप्पली मधु।। हरन्त्येतानि युक्तानि वान्ति कफसमुद्भवाम् ॥ ११ ॥ ૧ જાવંતરીને પાણીમાં વાટી તેનો રસ, પીપર, મરી, સાકર, એ સઘળાં સમાન લઈને તેને ખાવાથી ઘણું કાળથી ઉત્પન્ન થયેલી કફની ઉલટી મટે છે. - ૨ બીરાને રસ, ડાંગરની ધાણી, હલદર, પીપર અને મધ, એ ઔષધોયુકત કરીને ખાવાથી કફથી થયેલી ઉલટી મટે છે. ઉલટીના સામાન્ય ઉપચાર नागकेसरमालास्थिलवंगैला कणा मधु । कपित्थं चूर्णमेतेषां भक्षितं वमनापहम् ॥ १२ ॥ कुलीरगर्भपानीयं पीतं स्वच्छं हिमोपमम् । वमनं धारयत्याशु यथा शीतं हुताशनः ॥ १३ ॥ For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy