SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૭) कृष्णामलकशुंठीनां चूर्ण मधुसिताघृतम् । मुहुर्मुहुः प्रयोक्तव्यं हिक्काश्वासनिवारणम् ॥ ९८ ॥ ૧ હૃદયને દેષ (દુઃખરૂપી) ઉત્પન્ન કરનારો હિકાનો રોગ, બીજેરાનો રસ, ડાંગરની ધાણી, અને સિંધવવડે પકવ કરેલું ઘી ખાવાથી મટે છે. ૨ જે હિષ્કા શ્વાસને અવરોધ કરે છે, તે બાથી પાણી પીવા વડે અથવા શ્વાસ રોકવાથી તરતજ મટી જાય છે. ૩ મધ અને જેઠી મધ, સાકર અને પીંપર, અથવા ગેળ અને શુંઠ, એ ત્રણમાંથી ગમે તે એકને સુંઘવાથી હિકાને નાશ થાય છે. ૪ સ્ત્રીના ધાવણ સાથે માની હગાર, અથવા અળતાને રસ, અથવા સ્ત્રીનું ધાવણ અને ચંદન, એત્રણમાંથી ગમે તે એક હિષ્કા મટાડવા માટે સુંઘાડવું. મતલબકે એ ત્રણમાંથી હરકેઈ એકનું નસ્ય હિકાને મટાડે છે. પ નેપાળીને! ગેવિષાણીને! ઉપલેટને, રાળને, અથવા ઘી અને દર્ભને ધૂમાડે પીવાથી હિકકા શમી જાય છે. ૬ એક તોલે બકરીની લીડીઓ લઈને સળ તોલા પાણીમાં ઉકાળીને તે પાણી બે તોલા શેષ રહે ત્યારે પી જવું. એ રીતે ત્રણ દિવસ કરવાથી વાયુની હિકા શમી જાય છે. ૭ પીપર, આમળાં અને શુંઠનું ચૂર્ણ મધ, ઘી, તથા સાકર સાથે વારંવાર ખાવાથી હિક્કા તથા શ્વાસ મટે છે. હોગના ઉપાય, भल्लातं पिष्पलीमूलं काथोयं हन्ति पानतः । हृद्रोगं गुडसंयुक्तो बीजपूररसोथवा ॥ ९९ ॥ लवणांबुयुतं तैलं हृद्रोगे वातिके पिबेत् । सिद्धं वा मूत्रविड्गुल्मशूलानाहनिवारणम् ॥ १० ॥ पंचादशाभयाकल्कं सौवर्चलपलद्वयम् । घृतप्रस्थं जले सिद्धं हृद्रोगश्वासगुल्मनुत् ॥ १०१ ॥ For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy