________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૭)
કફશૂળના ઉપાયचूर्ण पथ्यावचावन्हिकटुरोहिणीजं समम् । श्लेष्मशूलं हरत्याशु पीतं गोमूत्र संयुतम् ।। ३३ ॥ बीजपूररसोपेतो गुडः श्लेष्मसमुद्भवम् । हृद्रोगं नाभिशूलं च गुल्मं वा हन्ति निश्चितम् ॥ ३४ ॥ रिंगिणी दुल्लरी बिल्व बीजपूरांध्रयोश्मभित् ।। गोक्षीरेणान्वितैरेतैः कृतः क्वाथोऽतिशीतलः ॥ ३५ ॥ एलाहिंगुयवक्षारसैंधवप्रतिवापतः । पीतमेरंड तैलेन कटिहृद्भुदमेदूजम् ॥ ३६ ॥ जाठरं नाभिशूलं पृष्टकुक्षिगतं च वा। शिरःकर्णाक्षिशूलं च नाशयत्यतिवेगतः ॥ ३७ :। ૧ હરડે, વજ, ચિત્ર, કડાછાલ, એ ઔષધો સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને ગાયના મંત્ર સાથે પીવાથી તત્કાળ કફના શૂળને મટાડે છે.
. ૨ બીજેરાના રસમાં ગેળ મેળવીને ખાવાથી કફથી ઉત્પન્ન થયેલું શૂળ, હૃદય રોગ, નાભિનું શૂળ, અને ગુલ્મ, એ રેગ નિશ્ચય મટે છે.
૩ રીંગણી, દુલરી (?), બીલી, બીજેરાનાં મૂળ, પાષાણુભેદ, એ ઔષધોમાં ગાયનું દૂધ નાખીને તેનો કવાથ કરી તે ઠંડે થયા પછી તેમાં એલચી, હિંગ, જવખાર, અને સિંધવ પાવલી ભાર નાખીને તથા દીવેલ વચના પ્રમાણમાં બે તેલ નાખીને પીવાથી કટિનું શૂળ, ગુદાનું શૂળ, લિંગમાંનું શૂળ, જઠરનું શૂળ, નાભિનું શૂળ, પીઠનું શૂળ, ફૂખમાંનું શૂળ તેમજ માથું–આંખ –કાનનાં શૂળ, તરતજ મટાડે છે. (આ ઓષધથી વિરેચન થાય
સઘળા પ્રકારનાં શૂળના ઉપાય. शुंठीसुवर्चलाहिंगुयुतमुष्णं जलं पिबेत् । क्षणेन नाशयत्येतत्सर्व शूलानि देहिनः ॥ ३८ ॥ अजमोदा वचा हिंगु लवणं बिडपूर्णकं । शुंठी सुवर्चला कृष्णा दुल्लरी रिंगिणी तथा ॥ ३९ ॥
For Private and Personal Use Only