SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૩ ) ૨ જેઠીમધ, પીપરીમૂળ, દરા, દ્રાક્ષ, પીપર એ સર્વે સમાન લેઇને તેને મારીક વાટીને ઘી તથા મધ સાથે ખાવાથી પિત્તની ખાંસી નાશ પામે છે. ૩ બીજોરાને રસ, હીંગ, ત્રિફળા, સાકર, અને સંચળ, એ સર્વે સમાન લેઇને મધમાં ચાટવાથી પિત્તની ખાંસી દૂર થાય છે. કંકાસનું લક્ષણ, अरुचिर्भूरि निष्ठीवं रोमांचो जडता हृदि । सशब्द च गलं ज्ञेयं श्लेष्मकासस्य लक्षणम् ॥ १० ॥ રોગીને અન્ન ખાવાપર રૂચિ ન થાય, ગળફા ઘણા પડે, રૂવાં ઊભાં થાય, છાતી જડ લાગે, ગળામાં અવાજ નીકળે, એ લક્ષણે ફની ખાંસીનાં છે. કેકાસના ઉપાય. भद्रमुस्ताकणाचूर्ण समांशं मधुना सह । निहन्ति भक्षितं शीघ्रं श्लेष्मकासमसंशयम् ॥ ११ ॥ पथ्या कणा विश्वमुस्ता देवदारु समांशतः । एतच्चूर्ण मधूपेतं श्लेष्मकासविनाशकृत् ॥ १२ ॥ चित्रकः पिप्पलीमूलं पिप्पली गजपिप्पली | एतच्चर्ण समं भुक्तं मधुना श्लेष्मकासनुत् ॥ १४ ॥ शिला व्योषाभया हिंगु विडंगं सैंधवं समैः । लेहो यसमधुः कासहिक्काश्वासेषु शस्यते ॥ १५ ॥ ૧ ભમેથ અને પીપર સમાન લેઇને તેનું ચૂર્ણ કરીને મધ સાથે ખાવાથી કફની ખાંસી નિશ્ચય જલદી મટે છે, ર હરડે, પીપર, શું, મેાથ, દેવદાર, એ ઐષધેા સમાન લેઇને તેનું ચૂર્ણ મધ સાથે ખાવાથી કફની ખાંસીને મટાડે છે. ૩ ચીત્રા, પીપરીમૂળ, પીપર, ગજપીપર, એ આષધેનુ ચણુ સમાન ભાગે લેઇને મધ સાથે ખાવાથી કફની ખાંસી મટે છે. ૪ શિલાજિત, શુઠ, પીપર, મરી, હરડે, હિંગ, વાવડીંગ, સિધવ, એ આષધા સમાન લેઇને મધ સાથે તેનુ' ચાટણ કરવાથી ખાંસી, હિક્કા અને શ્વાસ મટે છે. For Private and Personal Use Only
SR No.020380
Book TitleHitopdesh
Original Sutra AuthorN/A
AuthorKanthsuri, Chhotalal N Bhatt
PublisherShravak Bhimsinh Manek
Publication Year1897
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy