SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિમાનું સમાજયનારાય કરવી એ આધુનિક પ્રગતિવાદીઓને પણ જરા મુશ્કેલ પડશે, નહિં તે ધર્મના સારા નરસાનો કંઈ માપ બતાવી ઉપર કહેલી બાબત કઈ સિદ્ધ કરે એવી અમે સ્નેહપૂર્વક વિનંતિ કરીએ છીએ. સંસ્કૃતિનો વિચાર કરીએ તે આ પ્રગતિને નિયમ સિદ્ધ થઈ શકે તેમ નથી. પરાભૂત સંસ્કૃતિ વિજેતા સંસ્કૃતિ કરતાં શું હંમેશાં હલકી જ હોય છે? ડો. કાર સેન્ડર્સ કહે છે કે, “ જ્યારે આપણે કેટલાક સમૂહેને વિધ્વંશ કરીએ છીએ ત્યારે તેને પૂર્ણનાશ થયો જ હશે એમ નથી. તેમાંના કેટલાક સમૂહે સારી રીતે દબાઈ ગયા હશે, તે વર્ગમાંની સ્ત્રીઓ પણ પછાત રહી હશે, અને તેથી વિજ્યી સંસ્કૃતિએ કેટલાક જ્ઞાતિરિવાજેનું અનુકરણ કર્યું હશે તે પણ એ રીત રિવાજે તેમના હતા એ ઓળખવું ઘણું મુશ્કેલ થશે. વિજય એ વંશની શ્રેષ્ઠતાને પુરા થઈ શકતું નથી જેની પાસે સંહારક હથિયારો શ્રેષ્ઠ પ્રકારનાં હશે, તેને જ વિજયશ્રી વૈરશે, પરંતુ શ્રેષ્ઠ પ્રકારનાં હથિયારે હાવાં એ કંઈ વંશની શ્રેષ્ઠતાનું લક્ષણ નથી ! શ્રેષ્ઠ હથિયારે મેળવવામાં બુદ્ધિ જેટલો જ ભાગ્ય પણ ભાગ ભજવે છે. " It is probable that in many cases what is taken for elimination was in fact smothering, that is to say, many of tho defeated groups especially women, snrvived though outwardly, owing to the adaption of the conquering group, traces of the defeated were lost. Victory is no proof of biologi. cal superiority Victory tends to favour those bost equipped with weapong. Superior equipment is no proof of bivlogical superiority. The possession of superior weapons is at least as ofton to due superior luck as to superior intelligence." ( War & biology-paper by Carr Saunders.) આ ભાગ્ય નામના અમાનુષ તત્ત્વને ડાહ્યો મનુષ્ય એાળખે છે, પરંતુ નવમતવાદી ઓળખતું નથી. ભગવદ્દગીતા કહે છે. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy