SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષમાજરચનામાં શાસ્ત્રનું સ્થાન ropology) (૫) ઈતિહાસ (૬) અર્થશાસ્ત્ર (૭) સમાજશાસ્ત્ર. આ સર્વ શાસ્ત્રને મૂળ પાયો પ્રાણીશા જ હોવું જોઈએ. મોક્ષધર્મ વિષયક શાસ્ત્ર --(૧) નીતિશાસ્ત્ર (science of values) (૨) ધર્મશાસ્ત્ર (૩) તૌલનિક ધર્મશાસ્ત્ર (comparative religions) ઉપર જે શાસ્ત્રની વિભાગણી કરી તે પરથી એક વાત સ્પષ્ટ દેખાય છે કે શાસ્ત્રના દરેક સમૂહને વિશિષ્ટ પ્રકારનું કાર્યક્ષેત્ર હોય છે; અને એમનાં ગૃહીત કૃત્ય (eategories or predisabilia) એમનાં કાર્યક્ષેત્રની બહાર લાગુ પડતાં નથી. દરેક શાસ્ત્ર પિતાના અધિકારની અંદર બોલવું જોઈએ, તેની બહાર કદી નહિ. શાસ્ત્રોનાં માનવજીવન પર બે પ્રકારનાં પરિણામો થાય છે. પહેલું એ કે મનુષ્યની કલ્પના, ભાવના, વાસના વગેરેનું કોઈ પણ રીતે નિયંત્રણ ન કરતાં, તેમાંથી ઉત્પન્ન થતા ભેગોનું શમન કરનારાં સાધનો મનુષ્યને શાસ્ત્રો આપી શકશે. બીજું પરિણામ એ કે ભોગોના મૂળમાં જે મન છે તે મનમાં એક પ્રકારનું ક૯૫ના સ્વરૂપ ઉત્પન્ન કરી એવા ફેરફાર કરો કે તેને સુખ માટે બાહ્ય ઉપભોગની જરૂર જ ન રહે. આ જ સુખદુઃખની કપના હિંદુ સમાજશાસ્ત્રકારે માને છે. મનુ કહે છે – सर्व परवशं दुःखं सर्व आत्मवशं सुखं । एतद्विद्यात्समाग्नेन लक्षणं नुखदुःख योः ॥ અ. ૪ લે. ૧૬૦ પરાધીને તેટલું બધું દુઃખકારક છે અને સ્વાધીન એટલું સુખ કારક છેઆવી રીતે ટુંકમાં સુખદુઃખનું લક્ષણ છે.” હવે આ બે દષ્ટિથી ઉપરનાં શાસ્ત્રો ટુંકમાં વિચાર કરીએ. ટુંકમાં કહેવાનું કારણ ગ્રંથવિસ્તાર ભય એ જ છે. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy