SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુઓનું સમાજરચનાશાસ एवमाचरतो दृष्ट्वा धर्मस्य मुनयो गतिम् । सर्वस्य तपसो मूलं आचारं जगृहुः परम् ॥ આ સંસ્કાર માનવસ્વભાવની ઝીણી ઝીણી રૂપરેખાઓને અભ્યાસ કરી નિશ્ચિત કર્યો એટલે બસ, પછી તેમાં ફરક કરવાની જરૂર પડતી નથી, કારણ કે મનુષ્યને મૂળ સ્વભાવ લાંબા વર્ષો સુધી એને એવો જ રહે છે. હવે આ સર્વ વર્ગોને વિભક્ત રાખવાના. પરંતુ એમને સંબંધ તે વ્યવહારમાં આવવાનો. સ્ત્રી પુરૂષે એકાંતમાં કે જનસમૂહમાં મળવાનાં જ ઘરબહાર કામ કરનારી સ્ત્રીઓને તે આ દરરાજનો પ્રસંગ થયે. કામવિકાર તે પ્રબળ છે. (હાલના સાહિત્યાત્મક શિક્ષણથી એ એક પ્રબળ થવાને છે એવું સંભળાય છે.) સંકરની બીક પણ મટી જ, ત્યારે તે વર્ગોમાં એકબીજાને સ્પર્શ કરે એ પણ પાતક છે એ પ્રકારની પ્રખર કલ્પના (Holy-lie)ને પ્રસાર કરવામાં આવે, તેજ આટલા મેટા જબરદસ્ત વિકારનું નિયંત્રણ કરવું શકય થાય, તેથી જાતિ જતિઓમાં અધિકારભેદથી પૃસ્યાસ્પૃશ્યતાના અનેક પ્રકારે માલમ પડે છે. આજે પણ બ્રાહ્મણ અને મરાઠા (અમે આ વિધાન મહારાષ્ટ્ર પુરતું જ કરીએ છીએ) વચ્ચેના વ્યવહારમાં બ્રાહ્મણ પુરૂષ મરાઠા પુરૂષને અડકે છે. પરંતુ બ્રાહ્મણ સ્ત્રી મરાઠા પુરૂષને અડકતી નથી. આ વર્ગ ભૂલતા જુદા જુદા છે. સમાજને અપાય ન થવા દેતાં એક ઠેકાણે સુલેહશાંતિથી કેમ રહી શકશે એને વિચાર કરવાને હતા, અને તેમ થવા માટે તેઓને અધિકાર ભેદાનુરૂપ અસ્પૃશ્યતા (Isolation ) એજ નિયમ દેખાય અને તે તેમણે કહ્યો. ૧ માર્યારિ-અ.૧ લેક ૧૦૮–૧૧૦. * Indian philosophy Vol I, by Railha Krishna. ૩ અggવા પ્રશ્ન-શ્રી. મ. માટે ભારતીય રાષ્ટ્રપતૈિયા જ-વિ. રા. શિ. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy