SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir L હિંદુ લગ્ન સંસ્થા પ્રકારના પાંડિત્યપ્રચુર વિધાનોથી તે આ ગ્રંથ જ ભરાઇ ગયા છે. હવે આ પાંડિત્યનો શાસ્ત્રીય પદ્ધતિએ વિચાર કરીએ. કારણની વ્યાખ્યાનો વિચાર કરીએ તે જ્યાં ખાલવવા નથી ત્યાં મૃત્યુસંખ્યા પણ નથી ( Coneomitantvariation ) એમ જણાઇ આવવું જોઇએ. યુરેશપ અમેરિકામાં ખાવિવાહુ નથી એને અકાલે માતૃપદ પણ નથી. તેથી અમારા વસતિપત્રકના લેખકના અભિપ્રાય પ્રમાણે શારીરિક ક્ષય પણ થતા નથી. પરંતુ ‘ ઋતુપ્રાપ્તિના કાલથી શરૂ થતા પહેલા આયુષ્યખંડ જે પંદરથી વીસ વર્ષના છે, તેમાં સ્ત્રીઓની મૃત્યુસંખ્યા ઘણીજ વધારે હોય છે. આ સ્થિતિ તે પછીના વયમાં પણ રહે છે. ત્રીસ વર્ષની ઉંમર પછી સ્રોએની મૃત્યુસંખ્યા એછી થવા લાગે છે.' પછી માલવિવાહ હાય કે ન હોય. જે વસ્તુ સર્વાં માનવસૃષ્ટિમાં બનતી હોય તે સ્થિતિને બાલવિવાહ સાથે કાકારભાવ જોડી દેવા એ નિર્વિવાદ ક્રમ હાઇ શકે ? પરંતુ અમારા વસતિપત્રકના અધિકારીએ આંખા મીંચી ડંકી દે છે કે એવા કાર્યકારણભાવ નિર્વિવાદ છે. સરકારી પગાર ખાઇ ખાટા સિદ્ધાન્તા પ્રસિદ્ધ કરવા હિંદુસ્તાન સરકાર તેમને નિમતી હશે એમ લાગતું નથી ? (૨) • વિવાહથીર સુવાવડના વારા હુ જલદીથી આવે છે. ખાવિવાહનાં દુષ્પરિણામ વાંચીએ ત્યારે મગજ ઘણા જ કષ્ટથી શાન્ત રાખવું પડે છે.' હવે એ જ વસતિપત્રકના વારાનું ગણિત લઇએ એટલે તે લેખકનું પાળપણ તાબડતાબ ધ્યાનમાં આવશે. હવે ૧૯૩૧ ના વસતિપત્રકના અહેવાલ–Census Report-ના t Man and woman-Havelock Ellis, Old age-Sir G. Hamphrey; studies in statistics-Long staf; Aspects of Age, discase and death-Hamphrey Rolleston. ૨ Census of India Vol 1, 1931. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy