SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર - and assembled for tl at purpose. But ignition point is never reached." (૨) એક પ્રકારની ભમરીઓ નાના નાના રેતીના કણને તેમજ ઘાસની કે ઝાડની સળીઓને હથિયાર તરીકે ઉપયોગ કરે છે; તેમને વડે પોતે મારી નાખેલા જીવજંતુ પરની ધૂળ તેઓ કાઢી નાખે છે. હથીઆર વાપરવાનાં આવાં બીજા અનેક ઉદાહરણ મળી આવે છે, પરંતુ તે હથીઆર કમિઓએ બનાવેલાં હતાં નથી. " Certain bigger wasps use little pebblos or little hits of sticks held in the jaws to smooth down the earth over a buried victim .... There are various cases of the use of tools and implements by in :ects. But tho tools they have, are never made by them.". આ કૃમિ શત્રુની ચઢાઈ સામે પિતાનું રક્ષણ કેમ કરે છે તે દેખાવ અત્યંત મનોરંજક છે, પરંતુ સ્થળસંકોચના કારણે અહિં એ બધું વિગતવાર આપી શકતા નથી. (૩) કેટલાક કીડાઓ વસ્ત્રાવરણને ઉપગ કરે છે. તેઓ અનેક પ્રકારના પદાર્થો લે છે અને તેમને હીરના તંતુવડે ગુંથી તૈયાર કરેલી બંડીઓ પરિધાન કરે છે. એક કૃમિ (caterpillar) વળી ઊનનાં કપડાંમાંથી તેડી લીધેલા વાળાનું પહેરણ બનાવી શરીરની આસપાસ વિંટાળે છે. કેટલાક તરૂણ કીડાઓ પોતે જ ખાધેલા કીડાઓના શરીરના શેષ ચામડાઓ પિતાના શરીરને વિંટાળી તેમાંથી પ્રાવણે તૈયાર કરે છે. તેનું કારણ શોધવા જઈશું તે એવું દેખાશે કે તૈયાર કરેલાં કપડાં પહેરવાને મૂખ્ય હેતુ શરીરને શોભા આપવાને છે. “ Very many insects in til:eir early stages cloth themselves. They encase their bodies in a little jacket malo Now Evolution. by Clarke Tages 7, 8, 9. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy