SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ત Acharya Shri Kailassagarsuri Gyanmandir હિન્દુઓનું સમાજરચનાશાસ નહિ. ઉત્તમ સમાજ નિર્માણ કરવા હોય તે શ્રેષ્ઠ પ્રજા વધુ ઉત્પન્ન થતી જવી જોઇએ. પરંતુ આજ કાઈ પણ દેશના વસતિપત્રકના અહેવાલ જોતાં વસ્તુસ્થિતિ આ તત્વથી તદ્દન ઉલટી દીશાએ ચાલી રહી છે એમ સહેજે ધ્યાનમાં આવી શકશે. પરંતુ તેને જ જો કાઈ સુધારણા કહે તે તેના મ્હા આડે કાણુ હાથ દે ? ઉપરના વિવેચન પર એવી શંકા આવશે કે એ અશ્રુ' સાચુ' હાય તા પણ આ બધી ભાંજગડના વિવાહના વય સાથે સબંધ ? તેમના વચ્ચે અમને કઈ કાર્યકારણે ભાવ દેખાતા નથી. તે કાર્ય કારણ ભાવ શોધવા માટે એક સહેલું... ઉદાહરણ લઇએ. ધારો કે એક સમાજ હાલની પદ્ધતિથી સુશિક્ષિત અને સુધરેલો નથી. તે સમાજમાં સ્ત્રીવિવાહ ‘ પ્રાનું પ્રદ્યુતો ' એ ધર્માંશાસ્ત્રના નિયમને અનુસરીને યુકત કાળે થાય છે. તેમાં સાધારણ રીતે પદર વર્ષે સ્ત્રીને સ ંતતિ થઇ શકે છે; અને પંદરમે વસે પેઢી અંદલાઇ નવીન ભરતી થવા લાગે છે. બીજો સમાજ સુધરેલો છે. તેમાંની કન્યા કાલેજમાં જઇ વિશ્વવિદ્યાલયની પદવી મેળવે છે, અને પછી પતિ મળે તે વિવાહ કરે છે. ‘પતિ મળે તે’ એમ કહેવાનુ કારણ એટલું જ કે યુરોપ અમેરિકામાં પણ સુશિક્ષિત સ્ત્રીઓમાં વિવાહનું પ્રમાણી ઘણુ જ ઓછું પડે છે, એ પ્રસિદ્ધ છે. એટલે આ સ્ત્રીએને વિવાહ વિસમે વરસે થાય છે. તેથી તેને પ્રથમાપત્ય થવાને સભવ ત્રેવિસમે વરસે છે. એટલે આ સમૂહમાં ગ્રેવિસમે વરસે પેઢી બદલશે. એજ રીતિરવાજો અને એ જ નૈતિક મૂલ્યો આ સમૂડા બેચાર પેઢીએ ચાલુ રાખે તેા શી સ્થિતિ અને છે. તેનું સાદુ" ગણિત કરીએ. બીજી પદ્ધતિમાં ચાર પેઢીએ થવા બાણું વરસે લાગશે, પરંતુ તેટલા જ ફાળમાં પહેલા સમાજમાં t Education of women-Goodsell; Outspoken essaysDean Inge; The Trend of Raees-Holnes; Mankind at cross roads-Edward East. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy