SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિઓનું સમાપનાશાહ N ભેદ છે. શમ પ્રધાન બ્રાહ્મણ અને યુદ્ધપ્રિય ક્ષત્રિય એ બંનેને એક વિવાહ પ્રકાર કેમ કહી શકાશે ? તેથી બ્રાહ્મણને પહેલા ચાર પ્રકાર કહ્યા છે. તેમાં વરે વધૂ મેળવવા માટે કંઈ પણ પ્રયત્ન કરવાને નથી. ક્ષત્રિય એ અનેક દેશોમાં ચઢાઈ કરતે ફરતે હોવાથી તેને રાક્ષસ વિવાહ કહ્યો છે. તે વિધિમાં કરેલું કન્યાનું હરણ ક્ષત્રિને ઈષ્ટ છે, બ્રાહ્મણોને નહિ. તેની સાથે આસુર અને પૈશાચ વિધિ કોઈએ કરવા નહિ એ નિયમ જ કર્યો છે. પાશ્ચાત્ય લેખકેએ એકાદ પ્રકાર બને છે. તેથી તે છે એમ જાણી તેને અનુમતિ આપી હત પરંતુ પૌવંત્ય લેખક હમેશાં કેમ છે તેની સાથે કેવું હોવું જોઈએ એને પણ વિચાર કરે છે. વૈશ્ય કે શુદ્ધો અર્થ પ્રધાન આસુર વિવાહ કરે તેમાં કંઈ હરકત નથી એવી શિફારસ પણ કરી છે. તેમાં સંસ્કાર પ્રધાન સમૂહ અને અર્થ પ્રધાન સમૂહ એવી સ્પષ્ટ વિભાગણી કરી દેખાય છે. આ બધું ક્ય ઉપરાંત વિવાહ સંસ્થાને ધાર્મિક્તાનું સ્વરૂપ આપી એક પ્રકારનું અલોકિક મૂલ્ય નિર્માણ કરવામાં આવ્યું. લૈંગિક વિષય તરફ જોવાની આ દૃષ્ટિ કેટલી યેગ્ય અને બરાબર છે એ હેવેલેક એલીસના નીચેના શબ્દો સાથે તુલના કરતાં સહેજે ધ્યાનમાં આવશે. એલીસ કહે છે કે, “કામવિકાર એ ક્યારે પણ નષ્ટ ન થનારી વાલા છે. તે જવાલા, હેરેલ પર્વત પર મેસે જે વાલા જોઈ તે સ્વરૂપની છે. પરંતુ તે જ્યારે તે વાલા પાસે જવા લાગ્યો, ત્યારે ત્યાં તેને એવા શબ્દો સંભળાયા છે કે સ્થળ પવિત્ર છે. અહીં જેડા કાઢયા વિના ૨, તે નહિ.” “Sex is an everlasting fire that nothing will exting, uish. It is like that flame which Moses saw on the Mount Horeb, burning the bush which yet was not consumed, we may remember that when ho approached it he heard a voice that said; 'Pat off thy shoes from thy feet, for the place where thou standest is holy ground. Introduction Sex in civilization-Havelock Ellis, For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy