SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org £v Acharya Shri Kailassagarsuri Gyanmandir હિન્દુઓનું સમાજરચનાયાસ ( ૨ ) માનવી મનની અકર્તૃત્વની પરાકાષ્ટા એટલે ગાંડા થવું, તેના જેવી જ પરંતુ સ્પષ્ટ દેખાઇ ન આવનારી સ્થિતિ તે મને દૌશલ્ય ( Feeblemindedness), આ અને બીજા મજ્જાત’તુના રાગાની વૃદ્ધિ થવી એ સમાજ દુલ થતા જાય છે એમ દર્શાવનારૂ ફૅટ લક્ષણ છે. ( ૩ ) સ્ત્રી પુરૂષના સંબંધની બાબતમાં વામતા અને સામાજિક હાની દર્શાવનારા લૈંગિક રાગેગા, ઉપદેશ, પરમા, હસ્તદોષ વગેરેનું પ્રમાણ વધતું જાય એ પણુ સમાજની સદેાષતા બતાવે છે. (૪) જેમાં છુટાછેડા થતા હોય તે સમાજમાં આત્મહત્યાનુ પ્રમાણ વધતું જાય છે, એના વિચાર કરતાં છુટાછેડાની વૃદ્ધિ એ પણ સમાજની રાગી સ્થિતિ બતાવે છે. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy