SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કયો સમાજ સુખી કહેવાય? nnnnnnnnnnn લોકસંખ્યાની વૃદ્ધિના પ્રમાણ કરતા વધારે પ્રમાણમાં વધતા હશે તે તે સમાજ દેષયુક્ત છે. - (૨) જે સમાજમાં છુટાછેડાનું પ્રમાણ લોકસંખ્યાના પ્રમાણ કરતાં વધારે હશે, તે સમાજ દેયુકત છે. અમે આપેલા આ ઉપલક્ષમાંથી પહેલા વિષે કોઈને મતભેદ થશે એમ લાગતું નથી. પરંતુ બીજા વિષે ઘણા વિદ્વાને મતભેદ બતાવશે. અમે આગળ કહી ગયા છીએ કે છુટાછેડા થતા હોય એ પ્રજામાં આત્મહત્યાનું પ્રમાણ સર્વ સાધારણ પ્રજાના આત્મહત્યાના પ્રમાણ કરતાં બમણું હોય છે. કારણો શોધવા જવાં પડે તેમ નથી. છુટાછેડા અગર વ્યભિચાર એ સુખ દુઃખ માટે અગર ભાવના માટે થતા નથી, પણ તેના મૂળમાં વેર વસુલ કરવાની બુદ્ધિ હોય છે. પહેલા લક્ષણ વિષે એમ કહી શકાશે કે ઉપર્યુકત રોગોની વૃદ્ધિ થવી એટલે સમાજાન્તર્ગત વ્યક્તિઓની કામપૂર્તિ વામમાર્ગે– આડે માગે થાય છે એમ બતાવે છે. જે સમાજમાં કે સમૂહમાં વિવાહનું ય વધુ તે સમાજમાં આ રોગનો પ્રાદુર્ભાવ ઓછા હોય છે. જે સમાજમાં બાલવિવાહની એટલે કે માનવજીવનની સૌથી પ્રબલ અને દુર્ધર શકિનનું સંતર્પણ ચોગ્ય સમયે થવાની વ્યવસ્થા કરી હશે તે સમાજમાં આ રોગને પ્રાદુર્ભાવ ઓછો હોય છે. કોઈ પણ સમાજના આંકડા તપાસી જોતાં આ બંને વાતો ધ્યાનમાં આવી શકે તેમ છે. આ કાર્ય કારણભાવ નજર સામે હોવા છતાં, કારણ દૂર કરવાના પ્રયત્નોને બદલે તેને દૂર કરવાની જે ખટપટ ચાલી રહી છે તે જોઈ નવાઈ પામ્યા સિવાય રહેવાતું નથી. માત્ર કામપૂર્તિ આડે માર્ગે થતી હોય તો તે સામાન્ય નૈતિક તત્વો In the name of Science we revolutionize industry, undermine family morals, enslave coloured races, and skillfully exterminate each other with poison gases ..' Scientific outlook --Bertrand Russel. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy