SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૬ હિંદુઓનું સમાજરચનાશા - ~~~ various casto groups represented in the vigourous village communities of southern India. A quarrel between bralı min cousins in respect of some' l'ereditary rights was referred for settlements to the whole village. The assembly that was to give the decision included, Marathas, Dhangars, Gurav, Sutar, Loohar, Kumbhar, Koli, Barber, Chambar, Mahar and Mang. Castes and Races in India--G. S. Gburye page 251 મહાત્મા ગાંધી અને તેમના અનુયાયીઓએ માનેલા વૃત્તિરહિત, અપમાનિત, દલિત, (Depressed, suppressed, oppressed) એ અસ્પૃશ્ય અહીં દેખાય છે ખરે! અહીં તે એ અસ્પૃશ્ય બ્રાહ્મણે વચ્ચેના કજીયાને ચુકાદો આપનાર ન્યાયાધિશ તરીકે નજરે ચડે છે. એવું લાગી જાય છે કે આપણામાં નેતા તરીકે ફરતા લેકેએ હિંદુસમાજના દરેક સમૂહમાં અને સમૂહમાંની પ્રત્યેક વ્યક્તિમાં સ્વાભિમાનને જાણે લવલેશ પણ અંશ રહેવા ન દેવાનું કાવત્રુ રચ્યું ન હોય ? અસ્પૃશ્યોને દલિત જે બે શબ્દ લગાડી તેનું સ્વાભિમાન નષ્ટ કરવું અને શ્રેષ્ઠ વર્ગમાં તે નહિ તે તારા બાપે પાપ કર્યા છે તેના પરિણામ ભોગવ એમ કહી તેનું સ્વાભિમાન નષ્ટ કરવું? આવી સ્વાભિમાનન્ય મદદથી આ નેતાઓ સ્વરાજ્યપ્રાપ્તિ કરી દેવાના ! વિચારો અને પ્રયત્ન સ્તુત્ય છે અને કદાચ આવા પ્રયત્નોથી સ્વરાજ મળી પણ જાય ! ઉપરની ચર્ચા પરથી દેખાયું હશે કે વંશોની કલ્પના (heredity) અર્થની વિભાગણી, માન સન્માનની કલ્પનાઓ, અહંકાર વૃત્તિનું સમાધાન, ચર્ચાને નિષ્કર્ષ વ્યક્તિનું સ્વાભિમાન, અધિકારાનુરૂપ ધાર્મિક વ્યવસ્થા, ઇત્યાદિ સર્વ બાબતને વિચાર કરી હિંદુસમાજરચના અત્યંત કુશળતાપૂર્વક કરવામાં આવી For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy