SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Ke હિંદુનું સમાજચનાશાસ હાય તે ઘરના બધા ખીત થરના ધંધા કરતાં ગમે તેટલા અધ હાય તે પણ તે વ્યકિત માટે પેાતાને ધંધો જ શ્રેષ્ઠ અને ચિંતકારક છે. મનુ કહે છે, ॥ " वरं स्वधर्मो विगुणः न पारक्यः स्वनुष्ठितः । परधर्मेण जीवन्हि सद्य पतति जातितः ॥ " “ પેાતાના ધર્મ ગુહીન લાગે તે પણ્ તે શ્રેષ્ઠ છે બીજાના ધંધા ઉપર ઉદર નિર્વાહ કરનાર પતન પામે છે” આ અને આવાજ બીજા પતન સંબધી અનેક શ્લાકૅ મનુ રસ્મૃતિમાં આપ્યા છે, તેનાં વિષે ઘણી જ ગેરસમજુતી જાણી જોઇને ફેલાવવામાં આવી છે, એમ અમારૂં માનવું છે. સમૂત્યુત સમાજમાં ફકત ‘ અમુક જગાએથી પડે છે' એમ કહેવાની સાથે, તે કયે ઠેકાણે પડે છે એ કહેવુ વિશેષ ઉચિત અને ઉપયેગી થશે. પતન પામેલા લેાંકા કાઇ પણ જાતિમાં અન્તભૂત થતા જશે અને એથી સમાજ તે વ્યવસ્થિત રહ્યા કરશે, એ માન્યતા ભૂલભરેલી છે. આ લોકોને થાય તે એક તુટે ફૅટા અતિહીન અને જુદા જ સમાજ થશે. સ્વધર્મ અને પરધ વિષે પણ ઘણી જ ગેરસમજુતી ફેલાઇ છે. રસેલે પેાતાના શાસ્ત્રીય સમાજમાં ધંધાના આધાર વ્યકિતની અભિરૂચિ પર રાખ્યા નથી. ** They will not be allowed to question the value of science or the division of population into manual workers and experts.'' Scientific outlook-Bertrand Russel તે ધંધાની ષ્ટિએ ધંધાને અનુરૂપ માનસ નિર્માણ કરવા માટે નાની સુકુમાર ઉમરમાં જ શિક્ષણ અપાવું જોઇએ; કારણકે એ જ કાળમાં માનસગ્રંથિ (Complexes) બંધાય છે અને શિક્ષણની ધારેલી અસર થઇ શકે છે. હિંદુઓમાં એ જ કુમળા કાળને યજ્ઞાપવિતને કાલ કહ્યો છે. હવે વર્ણાન્તર કરવાનું હાય તા તે પહેલાં જ For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy