SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર વિદ્યા શિખવતા નહિ. વાર્ ! હાલે મેકસમુલરના વેદની પ્રત અને તે ઉપરનું સાયનભાષ્ય કેટલા પડિતાએ વાંચ્યું છે, તેની આંકડા સહીત ગણુત્રી કાઈ આપશે તે અમારા પર ઘણો જ ઉપકાર થશે. વળી સૌતે વેદ વિદ્યા શિખવવાથી તેા ઉલટ તેમના જીવન વૃત્તિના સાધને વધ્યાં હાત, તેને જ સ્વહસ્તે ફેંકી દીધાં એ લુચ્ચાઇ કે મૂર્ખતા ? ખરી હકીકત એમ છે કે જ્ઞાન એક જ પ્રકારનું હેાતું નથી? અને શાસ્ત્રીય પદ્ધતિથી વિચાર કરીશું તે સર્વોને સર્વ પ્રકારનુ જ્ઞાન આપવાનુ પણ ચેાગ્ય હાતું નથી. શાસ્ત્રીય સમાજમાં જ્ઞાન કેવા પ્રકારનું હાય, શિક્ષણ કઇ પદ્ધતિથી અપાય વગેરેની ચર્ચા કરતા રસેલ કહે છે કે “ મને લાગે છે કે શાસ્ત્રીય પદ્ધતિથી રચેલા સમાજમાં શિક્ષણ જેસુટ લેાકાની શિક્ષણુ પદ્ધતિ જેવું થશે. વ્યાવહારિક લાકાનુ શિક્ષણ જુદું અને સેાસાયટી આફ જીસસમાં જવા ઈચ્છનારી વ્યક્તિએનુ શિક્ષણ જુદું. તેવી જ રીતે શાસ્ત્રીય સમાજના નેતાએ સામાન્ય સ્ત્રીપુરૂષોને એક પ્રકારનુ શિક્ષણ આપશે અને શ્રેષ્ટ વર્ગના સ્ત્રી પુરૂષાને જુદા જ પ્રકારનું શિક્ષણ આપશે. '' * Education in a scientific society may, I think, be conceived after the analogy of the education provided by tle jesuits. They provided one sort of education for the boys who were to become ordinary man of the world, and another for those who were to become members of the Society of Jesus. In like manners the scientific rulers will provide one kind of education for ordinary men and women and another for those who are to become the holders of scientific power. Ordinary men and women will be expected to be docile, industrious, punctual, thoughtless and ontented.' Scientific outlook Russel page 251 ૧ અનુ; Scientific Outlook-Russel. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy