SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૦ હિંદુઓનું સમાજરચનારાન હશે અને ખીજાઓ કરતાં સહસ્ત્રગી મુદ્ધિવાન હશે એ તુરત જ ધ્યાનમાં આવે છે. નવા કરાર ( Bible: New testament )ના ગ્રંથને મનુસ્મૃતિની બાજુમાં રાખીએ તે એ કેટલા ક્ષુદ્ર દેખાય છે ? અને તેમાંથી કેટલી દુર્ગંધ આવે છે ? '' "To have concieved even the plan of such a breeding scheme, presupposes the existence of man who is hundred times mild and resonable than the mere lion-tamer. One breathes more freely after stepping out of the christian atmosphere of hospitals and prisons, in to this mere salubrious loftier and more spacious world. What a wretched thing the New Testament is beside Manu,' what an evil odour hang's around it! 6 . The Twilight of Idols-E. Nietzsche. ( ૩ ) આ પ્રકારની જાતિ ઉત્પન્ન થશે તે જાતિહીન સમાજમાં એ જાતિ વિષે મત્સર પેદા થશે. આ ાત કાવ્ય, તત્ત્વજ્ઞાન, કલા, શાસ્ત્ર, સાહિત્ય વગેરે ખાખતા તરફ ધ્યાન આપશે, એટલે સહેજે એ જાતિની સમાજ પર છાપ (Prestige) પડશે, પરંતુ તે જાતિથી ચાલુ રાજકારણ, સમાજકારણ વગેરે ચળવળેામાં ભાગ લઈ શકાશે નહિ. આ જાતિની સંખ્યા નાની હાવી જોવી જોઇએ. આ પ્રકારના જાતીય તત્ત્વજ્ઞાનને તક દૃષ્ટિએ વિચાર કરીશું તે। એક જ તિ ઉત્પન્ન કરવામાં બધું કાર્ય ખલાસ થતું નથી. સીડીની પેઠે એક ઉપર એક એમ જાતિની શકવાકાર રચના કરવી પડશે. તેમ કરવી પડે તે ભલે કરવી પડે, પરં'તુ શાઓએ એક વખત સિદ્ધાંતા નિશ્ચિત કર્યાં પછી તેને છેડી દેવા ઇષ્ટ નથી એવા અમારે સ્પષ્ટ મત છે. આ મુદ્દાના દરેક આક્ષેપ વિચિત્ર સ્વરૂપના છે. એક જ જાતિ જુદી કરીએ તા મત્સર વધશે, પરંતુ આખા સમાજ જ જે જાતિયુકત બનાવીએ તા મત્સર ઉત્પન્ન થવાનું કારણ શું ? ઉચ્ચ જાતિ પ્રત્યે ખીજાએામાં મત્સર ઉત્પન્ન થશે એમ કહેવું જરા વિચિત્ર તેા છે, :વળી મસર For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy