SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra વિવાહગિયાર www. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૧ મનાએલાં માતપિતાનાં સુખદુઃખતા સુપ્રજાજનન સાથે કાઇ પણ પ્રકારના સબંધ નથી. ‘ પ્રેમ ’એ વિવાહના પાયા થવા જોઇએ એવી જાતની વિચારહીન કલ્પનાએ વિકૃત મગજની કેટલીક વ્યક્તિઓએ ફેલાવી છે. તે માટે સુપ્રજાશાઅને તિરસ્કાર છુટે છે. નવલકથામાં વિવાહને કામયાચનાની પૂર્તિ તરીકે માનવામાં આવે છે, કાયદામાં વિવાહના વારસાહક્કની દૃષ્ટિએ વિચાર કરવમાં આવે છે, અને સમાજમાં વિવાહ પરથી વશની ઉચ્ચનીય સ્થિતિ ઠરાવાય છે. પરંતુ સુપ્રજાજનનશાસ્ત્રની દૃષ્ટિએ વિવાહ્ન એટલે આવતી પેઢી કયા સ્વરૂપની થશે એ દર્શાવનારા પ્રત્યક્ષ પ્રયાગ જ થશે-છે.” '' Happiness or unhappiness of the parents, the principal thernes of many novels and the proceedings of the divorce courts, has little ougenic influence. It certainly has only disgust for the free love propaganda that some unbalanced persons have thought to attach the name. In novels as the climax of human courtship, in law as union of two lives of property descent, in society as fixing of certain status, but in ougonics, which considers it sbiological aspect, marriage is an experiment in breeding.” Heredity in relation to Eugenies-. B. Davenport, page 7. વ્યક્તિમાં ગુણ હૈાય અને કુલમાં તે ન હેાય, તે તે વ્યકિત સ્પષ્ટીકરણ એક પ્ર“ક્ષ << અગ્રાહ્ય શા માટે માનવી એનું હજુ વધારે ઉદાહરણ લઇ કરીએ. પીયરસન કહે છે કે, ખરામ વંશમાં સન ૧૬૮૦ ના સુમારે એક સારી વ્યક્તિ નિર્માણ થઇ તેના પ્રતિહાસ હું જાણું છું. તે વ્યકિતની સંતતિને ઘણા સારા વશમાં વિવાહ થયા. જે ધાર્મિક સધમાં એ વ્યક્તિઓના સમાવેશ થયેા હતા તે સધના દફતરમાં લગભ : દોઢસા વર્ષો સુધીને એ વરાને ઇતિહાસ નેાંધી ૧ National life from Stand-point of Science-Pearson, For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy