SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવાહવિચાર જેવું જ હોય છે. એ સામ્યતાનું કારણ કંઈ તે પિતાથી જમ્યો છે એ ન હોઈ, તેઓ બંને એક જ શુક્રબિંદુમાંથી જન્મ્યા એ છે, એટલે બાલક જાણે પિતાનું ઓરમાન ભાઈભાંડુ જ ન હોય ! એટલું જ નહિ પણ પિતા પોતે જ “બામા હૈ પુત્ર નામાણિા' ચાદર માસે દિ સ્ત્ર: નૂર્વ ભૂતે તથા વધના” “માલાपद्मरागाणां जन्म काचमणेः कुतः।' 'यस्मिन्कुले त्वमुत्पन्नः પારલા ” તેથી જ અમે વારંવાર કહીએ છીએ કે વિવાહની બાબતમાં મુખ્યત્વે કરીને જે શ્રેષ્ઠ વંશની સંભાળ રાખવી હોય તેમાં કુલગેત્ર વધુ મહત્વનું છે. ઉત્તમ પરિસ્થિતિ અગર શિક્ષણ નહિ ! શ્રેષ્ઠ પ્રજાને માર્ગદર્શક થાય એવી સામાન્ય વિવાહની બાબતમાં કયાં કુલે ગ્રાહ્ય અને કયાં કુલે ત્યાજ્ય વગેરેની સામાન્ય રૂપરેખા કેઈકે પણ કલેની માહ્યગ્રાહાત આંકી દેવી જોઈએ. આ જાતની રૂપરેખા હિંદુ સમાજશાસ્ત્ર સિવાય અગર આધુનિક સુપ્રજાજનનશાસ્ત્ર પરના લેખકે સિવાય બીજે કયાંય પણ વિશેષ મળી આવતી નથી. હિંદુ શાસ્ત્રોની દૃષ્ટિએ ત્યાજ્ય કુલેની વ્યવસ્થા નીચે પ્રમાણે કરી છે. એ વ્યવસ્થામાં શાસ્ત્રીય નિયમેનું ઉત્તમ રીતે પાલન કરવામાં આવ્યું છે કે નહિ તેને વિચાર વાંચક પોતે જ કરે. પહેલાં તે પિતાનું ગોત્ર ત્યાજ્ય, બીજે માતાના પિયરનો વંશ ત્યાજ્ય. મનું કહે છે, असपिंडा च या मातुः असगोत्रा च या पितुः। सा प्रशस्ता द्विजातीनां दारकर्मणि मैथुने ॥ અ. ૩, લોક ૫ અસપિંડા એટલે સપિંડ નહિ તે. આ પદને અર્થ માતાનું પિયરનું નેત્ર એ લેવો જોઈએ કુલ્લક ભટ્ટ કહે છે, “ શકા For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy