SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાતુર્થી : એક શાસ્ત્રીય સમાજ ૨૫૦ શાસ્ત્રો વિષેનું આટલું અજ્ઞાન જોઈ અનુક’પા ઉપજે છે. તેમની આવી સ્થિતિ ખરેખર દયાજનક છે. "Faiture to recognise the fact of mental inheritance comes largely now from certain Psychologists and educationists whose biological ignorance & lack of understanding are a matter of commiseration.' હસ્તાક્ષર જ Heredity and agenies-Gates. એકાદ હૈાંશિયાર વિદ્યાર્થી લઇએ અને તેના નજીકના સગાં અગર ભાઇભાંડુએ વિષે તપાસ કરીશું તે એમ જણાશે કે તેના સગા સંબંધીએ અને ભાઇભાંડુઓને સાધારણ રીતે એ જ હૅોંશિયાર વર્ગોમાં સમાવેશ કરી શકાશે. એ જ નિયમે, ઉત્સાહ, પ્રભુત્વ, મનની વિચારપ્રધાન પ્રવૃત્તિ, લેાકમાન્યતા, સૌજન્યત્વ, મુદ્ધિ, વગેરે માનસિક ગુણાની બાબતમાં પણ સાચા પડે છે, એટલે જ આનુવંશનું સ્વરૂપ અને તેની પ્રક્રિયા ગમે તે પ્રકારના હેાય, તેા પણુ કેવળ ગણિતાત્મક પદ્ધતિથી એકાદ દામ્પત્યની સંતતિ કેવા સ્વરૂપની થશે તે કહી શકાય તેમ છે. જેના લોકસમૂહ સાથે સબંધ આવે છે, જેઓ શાસ્ત્રીય પદ્ધતિને સમાજમાં સમાન્ય કરાવી શકે તેમ છે, જેમનાં ભાષણને લેાકા આપ્ત વાકય માનવા તૈયાર છે એવા સમાજસુધારક, રાજકારણી મુત્સદી વગેરે પુરૂષને મૂળ આ વસ્તુ જ નથી સમજાતી. તેથી અમે પુનઃ પુનઃ કહી રાખીએ છીએ કે આનુવંશને વિચાર માં વગરની જે સમાજરચના થાય છે તે વડે અને કાયદાની ટકસાળમાંથી જે કાયદાએ વિસાદિવસ અડ્ડાર પડે છે તે કાયદાએ વધુ સામાજિક પ્રગતિ કરવી કાઈ પણ કાળે શકય જણાતી નથી ! આવી સ્થિતિ હાવાથી સમાજરચના કરતી વખતે કયા કયા મુદ્દાઓ વિચાર કરવા ઈષ્ટ છે તે જોઇએ. 1 The future of Life~C. C, Hurst. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy