SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાતુર્વણ : એક શાસ્ત્રીય સમાજ ૨૪૯ ૧૧૧૧ એક અથવા એકથી વધુ વ્યકિતઓ નીચેના થરમાંથી ઉપરના થરમાં જાય, તે તેનું એકંદર સમાજપર-આજનો લાડકો શબ્દ. વાપરીએ તે આખા રાષ્ટ્રપર શું પરિણામ થશે એનું દિગ્દર્શન અમે આગળ કહ્યું જ છે. રસાયનશાસ્ત્રમાં જેમ જુદી જુદી ધાતુઓના જુદા જુદા વિશિષ્ટ ગુરૂત્વ હોય છે, તે પ્રમાણે સમાજમાં પણ વ્યકિતઓનું પણ જુદા જુદા થરે પ્રમાણે વિશિષ્ટ-ગુરૂત્વ હોય છે; અને પોતાના વિશિષ્ટ ગુરૂત્વને પિષક એવી જ સામાજિક સ્થિતિમાં તે તે વ્યકિતઓ આવી શકે છે. Every healthy society falls iuto three distinct types, which reciprocally condition one another and which gravi. tate differently in plysiological sense and each of these las its own hygiene, its own sphere of works, its special feeling of perfection and its own mastership.” Task of Social Hygiene--Havelock Ellis. કેઈપણ રીતે વિચાર કરી જતાં બાહ્ય પરિસ્થિતિ પર સંસ્કાર કરી અગર તે પરિસ્થિતિને ઓછી કઠેર કરી, મૂળ અસ્તિત્વમાં છે એ ગુણો નષ્ટ અગર નિયમિત કરી શકાશે, પરંતુ જે ગુણોનું અસ્તિત્વ જ નથી તે ક્યારે ય ઉત્પન્ન કરી શકાશે નહિ. આ કારણથી જે લેકે પિતાની સંસ્કૃતિમાં સ્થિરતા લાવવા ઈચ્છે છે તેમણે તે માત્ર બાહ્ય પરિસ્થિતિમાં ફરક કરવાથી સ્થિર સંસ્કૃતિ ઉત્પન્ન થશે, એવી કલ્પના પણ કરવી ન જોઈએ. આજકાલ ચાલી રહેલા સુધારા અગર કુધારા જોઇશું તે પરિસ્થિતિમાં સુધારો કર્યાથી વંશમાં સુધારો થશે એ ગૃહીત ન લઈ શકાય એવી બાબત જ ગૃહીત માની લેવામાં આવી છે ! પરંતુ એ બાબત હજુ સિદ્ધ કરવાની છે. સૃષ્ટિ તરફ જોઈશું તે ખરી સ્થિતિ એવી દેખાય છે કે પરિસ્થિતિ સુધારવી એ કાર્ય છે, કારણ નથી. વંશ સુધારવામાં આવે તે પરિસ્થિતિ સુધરે છે. પરહિત નિરત (સમાજ સંબંધી કલ્પનાઓ જરા પણ ન For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy