SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાનું સમાજાનાશાહ annannammmmmmmmmmm of the unfit should be directed to enlarging the opportunities of the fit, greater good would result in the end. In breeding animals and plants the most notable advancos have been made by isolating and developing the best rather than by attempting to raise the standard of mediocrity through the elimination of the worst." Au Introduction to the study of Heredity-H. E. Walker. એજ ગ્રંથકાર શિક્ષણ અને સુધારણાને બાદરાયણ સંબંધ જેડનારા લેકને પ્રત્યુત્તરરૂપે કહે છે કે, “ડો. ઈસ્ટર બુકે જ્યુસ વંશનો લાંબા વખત સુધી અભ્યાસ કર્યો છે, તે પરથી એક અનુમાન થઈ શકે કે, હલકા પિડેમાં સારા ગુણે ઉત્પન્ન થઈ શકતા નથી, પછી ભલે તેમને સારી પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા હોય કે તેમની વ્યવસ્થિતપણે સંભાળ લીધી હોય. આ બંને માર્ગોવડે પિંડ પર ધારી અસર થતી નથી. આવી રીતે એક જ વંશને લાંબો વખત અભ્યાસ કરવાથી સમાજરચનામાં અનુવંશ કેટલું પ્રધાન મળવું જોઈએ એજ બાબત ફરીથી શાસ્ત્રોના ધ્યાનમાં આવી. સૃષ્ટિમાં પશુની અને વનસ્પતિની જાતિ સુધારવામાં જે માર્ગ ઉપયોગી થતું હોય તેજ માર્ગને માનવપ્રાણીની બાબતમાં ઉપયોગ કરે જોઈએ. તે માર્ગ એટલે કે શ્રેષ્ઠ ગુણયુક્ત પ્રાણીઓની ચુંટણી કરી, તેમને બીજાઓથી વિભકત રાખી તેમની જ માત્ર સંભાળ લેવાની. સામાન્ય સમાજ લઈ તેમાંથી કનિષ્ટોનો નાશ કરવાની પદ્ધતિ વધારે હિતકર થઈ શકતી નથી.” “ Dr. Easter Brooke's proloncel study for years of Jukes is that not merely institutional care nör botter envi. ronment will cause gooi social reactions in persons who are feebleminded and feebly inherited; although on the other hand better stimuli secure better reactions from poor For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy