SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ હિંદુઓનું સમાજરચનામામ ૧ તત્ત્વને બાધ આવવા દેવા ન જોઇએ, એકજાતિ ( One type)નુ' સમજ્યું કૈં વગર સમયે ઇતર જાતિ સાથે અને આજુબાજુની પરિસ્થિતિ સાથે એક પ્રકારનુ ત્રિપુટી યુદ્ધ ચાલે છે. તેથી તે જાતિએમાંથી જેટલી વધુ વ્યક્તિએ તે જાતિ સાથે એકરૂપ થઈ હશે અથવા એકજ ધ્યેયથી પ્રેરિત થયેલી હશે અને ઇતર ધ્યેયથી મેાહિત ન થનારી હશે તેટલી તે જાતિ જીવના કલહમાં ટકી રહેવા સમર્થ ચશે. આ એકરૂપતા આવવા માટે તે જાતિના વાંશિક ગુણ અની શકે તેટલા સમબલ હેાવા જોઇએ. એક જ જાતિના અંતર્ગત રીતરિવાજોમાં દ્રવ્ય, શિક્ષણ વગેરેથી થનારા ફરા વધારે દિષ્ટગેાચર થાય નહિ એવી વ્યવસ્થા હાવી જોઇએ. પ્રત્યેક જાતિએ ઉપયોગમાં લાવવાના અન્નપાણી, કપડાં લત્તાં, ખાદ્ય રહેણીકરણી, એ વ્યકિતઓ મળે ત્યારે પરસ્પરને અભિવાદન કરવાની પદ્ધતિ, આ સર્વ બાબતે એકાતિમાં એકરૂપ હેવી જોઇએ. આ બાબતમાં આર્યસમાજશાસ્ત્રને એ કેટલી સુંદર વ્યવસ્થા કરી હતી એ લક્ષપૂર્વક જોવા જેવી છે. જીજ્ઞાસુએ ‘ પ્રત્યમિવાત્તેચૂકે ’ આ પાણિનીય સૂત્ર પર રા. વિશ્વના પત રાજવાડેર એ કરેલી ચર્ચા જરૂર વાંચી જોવી. આવી રીતે આચારેમાં નિશ્ચિતપણું? (Standardization of caste ) આની માનુસશાસ્ત્રીય ચર્ચા ( Formation of complexes ) આગળ કરીશું. પ્રત્યેક વ્યકિતના પર વ્યક્તિના સુખકરતા જાતિના સુખની છાપ જેટલી વધારે બેસો જેટલા જ વ્યક્તિસમૂહ એકદીલથી કાર્યાં કરી શકશે આપણે પેાતાના કુટુંબ, પેાતાની જાતિ, પોતાના ધર્મ, પેાતાના દેશ અને તેથી આગળ જઈને કહીએ તેા ચીની લેાક, નીચેા કાકીર પછી National life from the stand point of Science-Pearson; Christain Ethics & Modern problems~lnge. ૨ રાધામાધવલાલચંપૂ-વિ કા. રાજવાડે, ૩ Mankind at cross roads—Prok. E, M. East Reflec tions on revolution in Franco-Barke. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy