SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર rr જોઇએ; તેથી પ્રજોત્પત્તિના નિયમા—અમુક સુપ્રજા થશે ? કુપ્રજા ચરો તેના નિયમ–સૃષ્ટિમાંથી સમજી લઇ પોતાના ધ્યેયને અનુલક્ષીને પાળવાના હેાય છે. કાઇ પણ પ્રકારનાં દ ંપતીની સંતતિ યા સ્વરૂપની થશે તે નિશ્ચિત કહી શકાય એવા ( ગણિતાત્મક) નિયમાની અમને માહિતી છે. '' એમ !. હ` કહે છે. તે નિયમા સૃષ્ટિના હાવાથી અહીં માનવી કલ્પનાને કે તર્કશાસ્ત્રને કંઇ પણ ઉપયાગ નથી થવાને. તેમને પ્રત્યક્ષ પદ્ધતિથી જ અભ્યાસ થવા જોઇએ. તેના અભ્યાસની અનેક પતિએ છે. પરંતુ સર્વ પદ્ધતિઓના જવાબ એકજ સ્વરૂપના આવે છે. આ પદ્ધતિએની, પ્રાચીન એટલે આ વિષયના નિયમે કરી દેનારા મનુ જેવાં લેાકાને માહિતી હાવી જોઇએ એવું અનુમાન તેમણે કરેલા નિયમેા પરથી કાઢવામાં કઇ હરંત નથી. યુરેાપમાં તે નિયમેને અભ્યાસ ચાર પદ્ધતિથી કરવામાં આવે છે. ( ૧ ) મેન્ડેલની પદ્ધતિ—અહીં આનુવ'શ ગુણ વિભાગણીથી છે. ( Particulate or factorial analysis ) આ પદ્ધતિ હાલે પ્રધાન મનાય છે. ( ૨ ) ગણિતાત્મક૪ પદ્ધતિ (Statistical Method ) આ પદ્ઘતિવડે અનુવંશની ગણિતાત્મક પદ્ધતિથી માંડણી કરી શકાય છે. અનુવંશના નિયમેાની બાબતમાં આ પદ્ધતિના જવાખે। પહેલી પતિ જેવા જ આવે છે. ↑ The Future of Like C C. Hurst. ૨ Modification of germinal Constitution-W. L. Tower. ૩ Mendels Principles of heredity-Bateson; inbreeding & out breeding-East & Jones. Treasury of human inheritance-edited by Pearson. For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy