SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રગતિ : વાંશિક અને સાંસ્કારિક * * * * * * * * * * * * સદીમાં જ સુપ્રજાજનનશાસ્ત્ર તરફ યુરેપનું લક્ષ દેરવા માટે સુપ્રજાશાસ્ત્રનું ગાલ્ટને અને તત્વજ્ઞ નિોએ ઘણું પ્રયત્ન કર્યા પરંતુ હજુ યુરેપ ખંડ એ પદ્ધતિનું અનુકરણ કરશે એમ લાગતું નથી. ગુરૂને જ જેને બોધ થતો નથી, તે સમજવા જેટલી સ્વતંત્ર બુદ્ધિ આપણું સુધારમાં ન હોય તે કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. ખુદ મહાત્મા મેહનદાસ કરમચંદ ગાંધીની આવી જ સ્થિતિ છે, તે બીજા માટે શું રડવું હોય? આજની સ્થિતિ જોઈશું તે યુરોપમાં સંસ્કૃતિ એ શબ્દની વ્યાખ્યા તે પ્રમાણે જ કરવામાં આવે છે. “મનુષ્યને શારીરિક અનુવંશ પણ હોય છે; માનસિક અનુવંશ એટલે પૂર્વજોએ મેળવી રાખેલું જ્ઞાન અને નક્કી કરેલા રીતરિવાજે. નિશ્ચિત કરેલા નીતિનિયમો અને આચાર ધર્મ એ કંઈ સર્વથા પિંડ પર આધાર રાખતા નથી. મનુષ્યને શ્રવણપરંપરાથી અને લેખનપરંપરાથી જે જ્ઞાન મળે છે તે તેવી વ્યવસ્થા ન હોત તે નષ્ટ થયું હતું અને દરેક પેઢીએ ફરીથી જોધી કાઢવું પડયું હતું. આ સામાજિક અગર માનસિક અનુવંશ મનુષ્યને અતિ હિતકારક છે. તેથી જ પિંડ ગતિ નિરપેક્ષ સુધારણું કરી લેવાની યુક્તિઓનો સમુચ્ચય એટલે સુધારણા, એવી વ્યાખ્યા મેં પહેલાં સૂચવી જ છે. એમ પ્રો. રીચી કહે છે. કેટલી સુંદર વ્યાખ્યા ! આ વ્યાખ્યાનાં મૂળ તો પર જેને આપણે પાશ્ચાત્ય સુધારણા કહીએ છીએ તે સુધારણનું ચણતર થયું છે. એ બાબત હવે અનેક પાશ્ચાત્ય શાસ્ત્રોને પણ કબુલ થતી જાય છે. 1 Antichrist--Nietzsche, Hereditary genius, inquiries into Human understanding and Natural inheritance Francis Galton. ૨ Darwinism & Politics-Prof. Ritchie For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy