SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાકમત ! tad પાળવાથી મનને કાજીમાં રાખી શકાય છે, એમાં તે શંકા નથી. આવી જાતના નિયમે બુદ્ધિપ્રામાણ્યવાદી પાશ્ચાત્યો પણ સ્વીકારવા લાગ્યા છે. શીતેષ્ણુ સહી શકે તેવા પિંડા બનાવવાની દૃષ્ટિએ આજ પુલવર, સ્વેટર, મફલર ઇત્યાદિ વસ્તુઓનું આગમન થયું છે, પુરૂષો આ બધી શ્રેષ્ઠ વસ્તુએ વાપરે છે, એટલે દેખાદેખીથી સ્ત્રીએ કે જેના અંગમાં પુરૂષ કરતાં ચરબીનું પ્રમાણ વધુ હેાઈ વધુ શીતસહન કરી શકે છે તે પણ તે વસ્તુઓને ઉપયાગ કરે છે. આ બધું લેકમતાનુસાર જ ચાલે છે. ધાર્મિક આચારાને લીધે જે બાબતેા સહજ બની જતી અને પળાતી, તે બાબતામાં વિકલ્પ ઉત્પન્ન થવાથી હવે એ સહજ બની જતી નથી. શાસ્ત્રીય દૃષ્ટિએ જે વ્યાયામ અને મનનું એકીકરણ વિના મૂલ્યે વારવાર ધરાધર આપમેળે જ બની જતાં, તેને માટે હવે ક્રિડામ'ડળા સ્થાપન થઇ તેના પર વિના કારણુ ખર્ચ વધી રહ્યું છે, પરંતુ લેાકમત હવે એને જ મદદ કરવા લાગ્યા છે. વળી આ પ્રકારે બાળક બાલિકાની ઘરમાં શાંતપણે કામ કરવાની, અને શીતેષ્ણુ સહન કરવાની શક્તિ નષ્ટ થયા પછી તેમના હાથથી દેશકા કરાવી લેવું છે! અમેરિકામાં ધાર્મિક ભાવના વધારવા માટે ચર્ચીની પડેાશમાં વ્યાયામગૃહે અને સ્નાનગૃહૈ। બાંધવામાં આવ્યાં છે એમ કહેવાય છે. જ્યારે હિંદુસ્તાનમાં દરેક અખાડા પાસે હનુમાનનું મદિર અને મ ંદિર પાસે પાણી મળવાનું સાધન હેાય છે, તેમનુ સાહચર્યું નષ્ટ કરવાના પ્રયત્ન ચાલી રહ્યા છે ! મહારાષ્ટ્રમાં તરવાના વ્યાયામને અતિ ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ તે તરવાનું પણ આરેાગ્યશાસ્ત્રના નામ હેઠળ ખંધ થવા લાગ્યું છે. આ બધી સુધારણા ચાલી રહી છે ! તદ્દન નાનાસુના આચારાથી કરી તે ઠેઠ વિવાહ જેવા સ` આચારાની Meditation and Art of living by Arthur Havell ૨ ડા. ખરેના ‘સાળ ' દૈનિક પત્રનાં લેખ પરથી * > For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy