SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેચનું અલૌકિક સ્વરૂપ ૧૦૫ મૂર્ખાઈ ભરેલા સિદ્ધાંતે આગળ કરે અને તે નવો હોય તો તેને ગમે તે સ્થળે અનુયાયીઓ અને ચેલાઓ મળી રહે છે જ. “And at the same time any none.sensical theory that may be put forward in the name of Science would be almost sure to find believers and disciples somewhere or other. (Where is Science Going-Max Planck P. 65 ) આ આધુનિક મન:પ્રવૃત્તિએ પ્રથમ ધર્મપથ પર ચઢાઈ કરી પછી તેણે કલા અને સાહિત્યના ક્ષેત્રોમાં સ્વારી કરી અને એ જ પ્રવૃત્તિ હવે આ શાસ્ત્રીય ક્ષેત્રોમાં પ્રવેશે છે, એ બાબત શાસ્ત્રોના ઇતિહાસનું સૂક્ષ્મ અવલોકન કરીશું તો સ્પષ્ટ રીતે જણાઈ આવશે. આવી મનુષ્યપ્રાણીની પ્રવૃત્તિ સેળસોળ આના સમાજને વિઘાતક છે એ પ્રસ્તુત લેખકને મત છે. ૧. આવી રીતે વિચાર કરતાં જણાશે કે નૈતિક મૂલ્યો સ્થિર અને ગૃહીત લીધેલાં (a priori ) હોય છે, દાખલાઓ લઈ ( a posteriori) ઠરાવેલાં હતાં ફલ અલૌકિક છે. નથી. અહીં જ ઘણું લેકે ગુંચવાઈ જાય છે. કારણ કે તેઓને શાસ્ત્રોએ ઉત્પન્ન કરેલાં બાહ્ય જગતનાં અને વિચારેએ ઉત્પન્ન કરેલાં આંતર જગતનાં ક્ષેત્રો અને મર્યાદાઓ બરાબર ધ્યાનમાં આવતાં નથી. મનુબે કલાક સુધી શ્વાસ રોકી રાખે એ ઉચ્ચ અગર નીચ કોઈ પણ પ્રકારની નીતિ બતાવતું નથી, કારણ કે આમાં મન પર આધાર રાખે અને વિચારો પર અવલંબી રહે એવું કશું ય નથી. પરંતુ છોકરાઓએ પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું તે ઉચ્ચ નીતિ થઈ શકે. કારણ કે એ 'Education; A Panacea' in ' Progress of Education' by G. M. Joshi For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy