SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર હિતકારક થશે. આ શાસ્ત્રોએ માનવા માટે શું કર્યું તેનું સરવૈયું કઈ વધુ આશાજનક નથી. અમને એમ લાગે છે કે ભૌતિકશાસ્ત્રોની પ્રગતિ માનવપ્રાણીને હિતકારક થશે કે તેને નાશ કરરી એને નિય આજે તા થઈ શકે તેમ નથી. હાલે તેા વિલાસના સાધનેની વૃદ્ધિ, લાકસંખ્યાની વૃદ્ધિ ( હવે એ પણ ઘટવા લાગી છે. એના ઉલ્લેખ કર્યાં છે) અને બાકી રહેલા વખતમાં આંતરરાષ્ટ્રીય વિગ્રહે માટે જબરદસ્ત તૈયારી કરવી એજ ભૌતિકશાસ્ત્રોનાં પરિણામે દેખાય છે. જેના હાથમાં શાસ્ત્રો હશે તેને તેનુ ધ્યેય નિંદ્ય હાવું જોઇએ કે સારૂં હાવું જોઇએ, કયું ધ્યેય નિંદ્ય અને કયું ધ્યેય સારૂં એને નિર્ણય કરવામાં ભૌતિકશાસ્ત્રો લુલાં પડે છે. જ્ઞાન એ કંઈ સદ્ગુણુનુ' સ્થાન થઈ શકશે નહિ. ઉચ્ચ જીવન માટે હૃદય અને બુદ્ધિના સમન્વય થવાની જરૂર છે. “ Science is no substitute for viztue, the leart is as neceżsary for a good life as the lead. ( Tle future of Science by B. Russel page 58 ) ” જ્ઞાન થયું તેથી ઇંગ્લૅન્ડ દેશના લેર્ડ કર્ઝનના ભાઇબંધા હિંદુ લેાકેાની ન્યાય માગણીઓ ઘેાડીજ પુરી પાડવાના છે! અને દક્ષિણ આફ્રિકાના જનરલ સ્મટ્સના ભાઈબંધ ત્યાંના દેશી લોકા સાથે સારૂં વન રાખશે એમ થાપુ ંજ છે ! અમેરિકન સરકાર એલીસ ટાપુઓમાં કેદીએ પર્ થેાડીજ રહેમ નજર રાખવાના છે ! યુરોપીઅન રાષ્ટ્રા, તર સંસ્કૃતિએ પેાતાની સમાન–અરે રતિભાર પણુ શ્રેષ્ઠ છે એમ ચેડુંજ કબુલ કરવાના હતા ! અને હિંદુસ્તાનના સમાજ-સુધારકા સુધારણા અને શાસ્ત્રોના ઉદ્દાત નામ હેઠળ શરૂ કરેલા ગાંડપણથી ભરેલા ચાળા પણ થાડા બંધ કરવાના છે ! આવી રીતે જ્ઞાન એ નૈસર્ગિક સદ્ગુણુની ઉપ કયારે પણ પુરી પાડી શકશે નહિ. શાસ્ત્રજ્ઞાનથી મનુષ્યસમાજની તામસી વૃત્તિ એછી થશે નહિ અગર સાત્ત્વિક વૃત્તિ વધશે નહિ. શાસ્ત્રોમાં જ્ઞાન મળશે પણ વાસના અને ભાવનાનુ` કયારે પણ નિય ંત્રણ ચરી નહિ અને આવી રીતે નીતિશાસ્ત્રના પાયા,જે ‘ માનવા પર For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy