SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યેયનું અલૌકિક પ ઋદ્ધિ અને ભાવનાની વૃદ્ધિ કરી શકે છે એ ખાખત સહેલાઈથી સિદ્ધ થઇ શકે તેવી છે, પરંતુ તેથી માનવી ભાવનાનું અને વાસનાનું નિયયંત્રણ કરવાને! ભૌતિકશાસ્ત્રોના હક્ક જરાપણ સિદ્ધ થતા નથી ! wwwww '૧ આનુ પહેલુ કારણ એ કે માનવીવાસનાને, અતૃપ્ત રહેવું એજ મુખ્ય સુધર્મ છે. આ બાબત પ્રાચીનેાને અને અર્વાચીનાને માન્ય છે વિષ્ણુપુરાણમાં ચયાતિરાજા કહે છે તે પ્રમાણે માનવીની પ્રધાન વાસનાઓનુ સ્વરૂપ અતૃપ્ત રહેવાનુ છે, એ વસ્તુ કા પણ શાસ્ત્રના અાધારે સિદ્ધ થઇ શકે તેવી છે. પુત્રૈષણા દારૂષણા, વિત્તષણા એ રેના સપાટામાંથી છૂટી ગએલા બહુ વીરલા છે; અને આધુનિક યુરાપીઅન સંસ્કૃતિમાં તેા નથી જ નથી. કામવાસના દુપૂર છે એમ એ. એ. રાખેક કખુલ્યું છે. અને આ મતને જાતીયશાસ્રના (Sexology ) પ્રચંડ અભ્યાસી સિગમડ ફાઇડને ટકા છે. e路 “ However Strange it may sound I think the possibility must be considered that sometleng in the nature of the sexual instinct itself is unfavourable to the achievement of the absolute gratification. (A. A. Roback) ( Sox in Civilisation, Page 237) માનવીવાસનાની તૃપ્તિ શાઓ અમુક એક મર્યાદા સુધી કરી શકશે પરંતુ એક વાસનાના ઉપબેગની પૂર્ત્તિ એ ખીજી વાસનાના પાયારૂપ થાય છે, અને આ પ્રવૃત્તિ અનંતતા તરફ જાય છે (Tends to infinity ). આનુ દ્રવ્યેષણાની ખબતમાં એક સુભાષિતકારે બહુજ સુંદર વર્ણન કર્યું છે. ' निःस्वो वष्टि शतं शती दशशतं लक्षं सहस्राधिपः । लक्षेशः क्षितिपालतां क्षितिपतिः चक्रेशतां वांछति । ૧ જુએ પાનુ ૬૭ For Private and Personal Use Only
SR No.020377
Book TitleHinduonu Samajrachna Shastra
Original Sutra AuthorN/A
AuthorLiladhar Jivram Yadav
PublisherLiladhar Jivram Yadav
Publication Year
Total Pages620
LanguageGujarati, English
ClassificationBook_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy